Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મ ચારા ટાળો, ગાળે સકળાં પાપ; જપતા હરે રેગ સોગ, નાઠા સવિ સંતાપ માહરા. તુંહિ તુ અમીય યુ, મેડ માહરે આજ; જ્ઞાનવિમલ સ્વામી મહરાં, સીધ્યાં સકળાં કાજ.માહરાલા અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ રાગ-મલહાર ] મનમંદિરમેં આયે જિણુંદરાય, મનમંદિરમેં આયે, તવમે વિવિધ જુગતિ સમકિત ગુણ, કૂલપગર વિચાર્યું. ૧ પ્રીતિ અધ્યાત્મ થાલ ભરીને, ઘી ગુણ મેતી વધાએ; ચારિત્ર ગુણ ચંદ્રોદય સુંદર, ઝાકઝમાલ બનાએ. જિ. ૨ સુરભિ પવનસું અશુભ દુરિત રજ, દશ દિશે દૂર ઊડાયે, નિર્વિકલ્પ સંકલ્પ સુબારે, મૃદુતા પાટ બિછાએ. જિસુંદ. ૩ ઉચિત વિવેક સિંહાસન ઉપરે, પાવન પાસ બેઠાએ; વિધિ અનાશાતન ચામર વિજિત, છત્ર સુધ્યાન ધરાએ. જિ.૪ જ્ઞાનવિમલ પ્રભુ હરખિત હુએ તવ, દેવતમાં જસ વાએ; શુદ્ધ સુધ અક્ષયનિધિ જિન થે, સહજે સકલ ગુણ થાઓ.જિ.પ અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન
( રાગ-રામકલી.) અખિયાં હરખણ લાગી હમારી, અખિયાં હરખણ લાગી; દરિસણ દેખત પાસ જિર્ણદકો, ભાગ્યદશા અબ જાગી. હ. ૧ અકલ અરૂપ અને અવિનાશી, જગ મેં તુંહિ નિરાગી; મુરતિ સુંદર અચરિજ એહિ, જગજનને કરે રાગી. હ. ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83