Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
પ ]
દયા ધરી રથ ફેરીયેરે, સુણ પશુઆ પિકાર; પતિવ્રતા વ્રત તે રહે છે. લિયે સંજમભાર રે નેમિ. રા. જ્ઞાનવિમલ પ્રભુને મિલી, પામી ભવને પાર; દંપતી એકપણે રહ્યા, રસરંગે નહિ જસ પાર રે નેમિ. ૩ અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ રાગ કાફી, ] માહરા પાસ જિનદેવ, આજ તાહરે ધ્યાન મારે આનંદ . કામ કુંભ કામધેનું, આવી માહરે બાર; તાહરે જિર્ણદ આજ દીઠે, મીઠો જબ દેદાર
| માહરા. ૧ અષ્ટ સિદ્ધિ નવ નિધિ, આજ તાહરે નામ, તેજે છતી પાપે જેર, યાદવ કહ્યું. આ માહરા. ૨ માતા વામાદેવી નંદ, મુખ પુનિમચંદ; અશ્વસેન ભૂપ વંશ, દીપતે દિણંદ. માહરા. છે ૩ સેવ સારે ચિત્ત ધારે, જેહ નર ને નારી; બાંહ્ય ગ્રહી તેહને તું, તારે એ સંસાર. માહરા. ૪ દેવ દાનવ ઇંદ્ર માનવ, જખ રખર કેડી; પાય નામી સેવ સારે, ઊભા બે કરજેડી. માહરા. ૫ છે ઘણા દિન ચાહતાં મેં, દીઠે તું જિર્ણદ; રેમ રમે મુજ જાગે, પ્રેમ પરમાણુંદ. માહરા. . ૬ સ્વામી અંતરયામી આજ, પાયે મેં એકાંત; દાસ ગણીએ વય સુણીએ, વિનતિ વૃત્તાંત. માહરાણા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83