Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] શાંતિ સમારી કરૂ' મનેાહારી, જીણી વીણા વાએ દિલધારી. ॥ મે ॥ ૫ ॥ જન્મજન્મના દુરિત હરૂ છું., જ્ઞાનવિમલ પ્રભુ આણુ ધરૂ છુ, ભવજલધિ હેલે તરૂ છું. ! મે પ્ર ૬ શિવસુંદરી સહેજે વરૂ છું ॥ મે॰ u ૭ ૫ અથ શ્રી મલ્લિનાથજન ( મોન અગીયારસનું) સ્તવન [ શત્રુંજય ત્રભ સમેાસર્યાં–એ દેશી ] મૃગશિર સુદિ એકાદશી દિને જાયારે; ત્રિભુવન ભયારે ઊદ્યોત, સેવે સુર આયારે. ॥ ૧ ॥ સુખીયા થાવર નારકી, શુભ છાયારે; પવન થયા અનુકૂળ, સુખાલા વાયારે. અનુક્રમે જોવન પામીયા, સુણી આયારે; પૂરવના મિત્ર, કહી સમજાયારે. સુદિ એકાદશી દિને, વ્રત પાયારે; તેણે દિન કેવળનાણુ, લડે જિનરાયારે, જ્ઞાનવિમલ મહિમાથકી, સુજય સવાયારે; મતિ જિનેસર ધ્યાને, નવિધિ પાચારે અથ શ્રી નેમિનાથ જિન સ્તવન For Private And Personal Use Only ॥ ૨ ॥ t| ૩ | * ૪ ! ॥ ૫ ॥ [ રાગ-સારંગ મલ્હાર ] રાજુલ તેરે પશુમાં કરત કાર; સખમિલી કરી પ્રભુજીકે આગે, નિપુણત નેમિકુમાર ૫૨૨૦॥ ૧ ॥ પિક શુક માર ભૃંગ મૃગ ખંજન, હિર ગજ ચકવા હુંસ; કંઠનાસિકા કેશ ભ્રમુàાચન, કટી ગતિથણુ જિત અસ ારા૦૨ા

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83