Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમરામ અભિરામ અભિધાન તુજ, સમરતાં જન્મના દુરિત જાવે; તુજ વદન ચંદ્રમા નિશદિન દેખતાં, નયન ચકેર આનંદ પાવે છે. તાર છે ૬ છે શ્રીવિશ્વસેનકુળકમલ દિનકર જિ, મન વચ્ચે માત અચિરા મલ્હા; શાંતિ જિનરાજ શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જસ ગવાયે છે તાર૦ ૭ લાજ જિનરાજ અબ દાસની તે શિરે, અવસરે મેદશ્ય લાજ પાવે; પંડિતરાય કવિ ધીરવિમલતણે સીસ, ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે ! તારવે છે ૮ અથ શ્રી શાંતિનાથનું સ્તવન [ સયા રસીયાને વારે-એ દેશી ] મૃદંગ બજા માંકા પિઊડાજી મેરાજી; બુજી રાજી જિન છે માને સુધે પ્યારે જિનાજી પાસે ઊભી અરજ કરૂં છું મારા પિતાજી; મેરાજી બુજી રાજી જિનજી. ૧ કહેતી મદદરી રાવણ પ્રતિશું, જિન પૂછજે તન મન છતિશું. | મે | ૨ | શાંતિજિણુંદની જાઉં બલિહારી, મેહનગારી મૂરતિ પ્યારી છે મે મે ૩ છે નાટક કરૂં છું હીયે હરખ ધરૂં છું, મેતીના મંગલ ભરૂં છું. છે મેટ | ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83