Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરજ સુણી પશુ નયનકી નેમી, છેડી ચાલ્યો નિરધાર; કહે રાજુલ સોગંધકી પ્રભુ, વિણ કરૂંન ઓર ભરતાર. મેરાયા પીઉ પીઉ કરત ચલત તવ પાળી, ચઢી ગઢ ગિરનાર; પીઉ પ્રેમે કરી દીયે શિર પરે, કીને સફલ અવતાર. પરાશાજા અવિચલ પદ પામે તિહાં દંપતી, યાદવકુલ શણગાર; જ્ઞાનવિમલ મનમેહન સારંગ, રસિક શિવાદે મલ્હાર. શારાપા
અથ શ્રી નેમિનાથ જિન સ્તવન
[ રાગ-માલવી ગોડી. ] રહો રહે રે યાદવ રીતિ નથી, કોઈ એવી ચાલ ન કીજે રે; જેમ કહે તેમ તેમ કરસ્યું, પણ રથ પાછો ન વાળી જેરે
છે રહો.. ૧ તેરણ આયે ગયો ફિર કેઈ, તે વાહલા મુજ દરે; વિણ અવગુણ છોડીને જાઓ, યે મન આટલે દેરે.
છે રહે છે ? કહે રાજુલ મેં સંગ ન છડું, નિશદિન પીયુ ગુણ ગાઉં રે; જ્ઞાનવિમલ ગુણ પામ્યા દઉ, એ દંપતીને વારી જાઉં રે.
છે રહે છે ૩ છે અથ શ્રી નેમનાથ જિન સ્તવન
[રાગ, મારૂ કાફી.] નેમજી નિરખેનાહલિયા, સામલિયે મુજ સાહિબે રે,
એહસું નેહ અપાર; જાવા દીઓ મુજ તાતજી, મારો નાથ જાયે ગિરનાર રે;
છે ૧છે નેમિ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83