Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૩ ] ૪ તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી કરતા ધ્યાનરે; તુજ સરૂપી જે થયા તે, લહ્યા તાહરૂં ધ્યાન રે. ૨ . તુતિ અલગે ભવથકી પણ, ભવિક તાહરે નામરે; પાર ભવન તેહ પામે, એહિ અચિરજ માનશે. ૩ જનમ પાવન આજ મહારે, નિરખે તુજ નૂરરે; ભવભવે અનુમોદના જે, થયે તુજ હજૂરરે. એહ મારા અક્ષય આતમ, અસંખ્યાત પ્રદેશ, તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશને? . પ . એક એક પ્રદેશે તારા, ગુણ અનંત નિવાસરે; એમ કરી તુજ સહજ મિલતા, હય જ્ઞાન પ્રકાશરે. . ૬ ધ્યાન યાતા દયેય એકી, ભાવ હોયે એમરે; એમ કરતા સેવ્ય સેવક, ભાવ હોયે કેમરે? . ૭ એક સેવા તાહરી જે, હાય અચળ સ્વભાવરે; જ્ઞાનવિમળ સૂરીંદ પ્રભુતા, હય સુજસ જમાવરે. ૮ અથ શ્રી સાધારણ જિન સ્તવન [ રાગ-વિહંગડોઅવધે આવજોરે નાથ–એ દેશી.] મનમાં આવજોરે નાથ, હું થયે આજ સનાથ; મન, જય જિનેશ નિરંજને, બંને ભવ દુઃખ રાશિ રંજને સવિ ભાવિ ચિત્તને, મંજણે પાપને પાસ. મનાવા આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધે દૂર ભવિ ભર્મ સવિભાજી ગયા, તું હિ ચિદાનંદ સનર, મન મારા યદ્યપિ તુમે અતુલી બલી, યશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મને, તેસહજથી ન જવાય. મન મારૂ જવાય, મન૦ ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83