Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ પરમપૂજ્ય સકલસિદ્ધાંતવાચસ્પતિ તપાગચ્છાધીશ્વર પન્યાસપ્રવર શ્રીમદ્ મુક્તિવિમળજી ગણિવરસદ્દગુરૂભ્યો નમઃ ।
!! અથ મહાવીશ્વર તપાગચ્છાચાર્થ મદ્ જ્ઞાનવિમળસૂરીશ્વરકૃતઃ સ્તવનાદિ સંગ્રહ । અથ શ્રી સ્તવનાદિ સંગ્રહ.
અથશ્રા અધ્યાત્મભિત સાધારણ જિન સ્તવન. [ રાગ-આશાઉરી. ]
દુતિ વીતીનેરે અમ ઘરે આવ્યા, વાહુલા તે વારૂ કીધું રે; અવિરતિ વિરહ વિòાહ્યા ભાગા, કાજ અમારૂ સીધું રે ૬૦ ૧ દૃષ્ટિરાગની ઘુમતા દીસે, મદ મધુપાનજ કીધું રે; એમ પરઘરે પેસ'તા દેખી, મુનિ શાયે મેણું દીધું' રે. ૬૦૨ જયું પીયુ' કહે સુણી સુમતિ સુ ંદર, મુજ હિયડુ જે વિષુ રે; જ્ઞાનવમળ ગુણ ભૂષણુ આપી, અક્ષય અહવાતન દીધું રે૦ ૩ અથશ્રી સાધારણ જિન સ્તવન. [ રાગ-રાગિરી ]
સકલ સમતા સુરલતાના, તુદ્ધિ અનેાષમ કરે; તું કૃપારસ કનક કુભા, તું જિંદ સુણીંદરે.
For Private And Personal Use Only
॥ ૧

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83