Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૩ ] || ૨ .. બેઠું પક્ષે યા છમ હોયે વિચ્છેદ; અવિચળ સુખ પામે નાશે સઘળા ભેદ. એ ૧ ઉત્સર્પિણી અવસર્પિણી કાલ એ ભેદ પ્રમાણ ત્રીજે ને ચોથે આરે જિનવર જાણુ ઉત્કૃષ્ટ કાળે સત્તરિચય (૧૭૦ ) જિનરાજ; તેમ વીશ જઘન્યથી વંદી સારે કાજ, બિઠું ભેદે ભાખ્યા જીવ સકલ જગ માહીં; વળી દ્રવ્ય કહ્યાં બે જીવ અજીવ વિચાર; તે આગમ જાણે નિશ્ચય તે વ્યવહાર. | ૩ | સંયમધર મુનિવર શ્રાવક જે ગુણવંત બિહં પક્ષના સાનિધકારક સમકિતવંત; જે શાસન સુરવર વિઘન કેડી હરંત, શ્રી જ્ઞાનવિમળ સૂરી લીલા લછિ લહંત. છે ૪ છે. અથશ્રી મૌન એકાદશીની સ્તુતિ [ શ્રી શત્રુંજય તીરથસાર—એ દેશી ] નયરી દ્વારાવતી કૃષ્ણનરેશ, રાજા રાજ્ય કરે સુવિશેષ, તેજે જાણે દીનેશ, સમવસર્યા શ્રી નેમિ જિનેશ. પરિકર સહસ અઢાર ૧૮૦૦૦ મુનીશ, પ્રણમે સુરનર ઈશ, તવ વંદે શ્રી કૃષ્ણ નરેશ, સ્વામી દાખ દિવસ વિશેષ, પૂછે નામી શીશ, જેણે દિન પુણ્ય કયું લવલેશ, બહુ ફલદાયક હેય અશેષ, તે દાખે જિનેશ. ૧છે. નેમિ જિણુંદ વદે એમ વાણી, અર્ધમાગધીને કહે વાણી, સાંભલે સારંગપાણી, મૃગશીર શુદિ અગીયારસ જાણી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83