Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૪ ] દેહ કલ્યાણકની ખાણી, વેદપુરાણે વખાણું, શ્રીમુનિસુવ્રત સ્વામી વખાણું, સુવ્રત શેઠ તે શુભ જાણી. આરાધી ચિત્ત આણી, તે તપથી થયે કેવળ નાણી, જિન ચઉવીશતણું એમ કહાણી, શિવસુખની નિશાણી મારા ત્રણ જિનના મલી પંચકલ્યાણ, ત્રણ ચાવીશ નવ જિન ભાણ, એકણુ લારત પ્રમાણે, પણયાલીસે (૪૫) જિનવર જાણે, પતેર તેહના કલ્યાણ, ઐરવતે તીમ જાણ; દક્ષ ક્ષેત્રે એણુપેરે પરિમાણ, નેવુ જિનનાં દેઢ કલ્યાણ. અગીયારસ દિને આણ, દીક્ષા જન્મ અને વળી નાણું, તિમ વળી પામ્યા જિન નિર્વાણ, આગમ વયણ પ્રમાણે. ૩ પન્નર સહસ જિન નામ ગુણજે, મૌન ધરીને પિષહ લીજે; અહેરત હે પાળજે, જિન પૂજીને પારણું કીજે. વરસ અગીયાર લગે એમ કીજે, પાપ પડલ સવિ છીએ, શકિતયે જાવજીવ કરજે, ગુરૂ વચસરસ સુધારસ પીજે. નરભવનું કુલ લીજે, એમ અંબાઈ સાનિધ કીજે, ધીરવિમળકવિ જગે જાણજે, કવિનય એમ પણજે. ૪ ॥ इतिश्री महाकवीश्वर तपागच्छाचार्यसूरिपूरन्दर श्री ज्ञानविमलसूरीश्वरकृतः पञ्चदशतिथीनां स्तुतिसंग्रहः समाप्तः ॥
13
For Private And Personal Use Only

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83