Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
અમાવાસ્યા દિવસે વલી, કાર્તિક વદની જેહ, શ્રી મહાવીર જિર્ણદજી, પહોંચ્યા નટ શિવગેહ. ૨ અમાવાસ્યા મહા વદતણ, કેવલી શ્રેયાંસ; અમાવાસ્યા ફાગણ વદિ, વ્રત સુપૂજ્ય જિનેશ. ૩ આસો માસ તણી વલી, અમાવાસ્યા દીન જાણ; નેમિનાથ બાવીશમા, પ્રગટયું કેવળનાણ. ૪ એમ તિથિ આરાધતાએ, દીવાલી દિન સાર; દાન દયા સૌભાગ્યથી, મુકિતવિમળી શ્રીકાર. ૫ ॥ इति-सकलसिद्धांतवाचस्पति श्रीमद पंन्यास प्रवरश्री मुक्ति विमळगणिकृत पंचदश तिथिनां चैत्यवंदनादि संपूर्ण ॥
અથશ્રી પરમ પૂજ્ય મહાકવીશ્વર તપાગચ્છાચાર્ય શ્રીમદ્ જ્ઞાનવિમળસુરીશ્વરકૃત ત્યવંદનાદ સંગ્રહ અથ શ્રી અઢાર દૂષણ વર્જન ગભતજન ચેત્યવંદન
દાન લાભ ભેગોપગ, બલ પણ અંતરાય હાસ્ય અરતિ રતિ ભયદુર્ગા, શેક ખટુ કહેવાય. એ ૧ સ કામ મિથ્યાત અજ્ઞાન નિદ્રા, અવિરતિ એ પાંચ રાગ દ્વેષ દેય દોષ, એહ અઠારસ સંચ. ૨ છે. એ જેણે દૂર કર્યા છે, તેને કહીએ દેવ; જ્ઞાનવિમળ પ્રભુ ચરણની, કીજે અહનિશ સેવ. ૩ ! અથશ્રી આઠ પ્રતિહાયગમિતજિનચૈત્યવંદન. બારગુણે તનુથી અશેક, દેવ દુંદભી વાજે, ચામર વિંઝે ચિહું દિશે, બાર છવિરાજે. ૧ .
For Private And Personal Use Only

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83