Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૨૫ ] અથ શ્રી તેરસ તિથિનું ચૈત્યવંદન કારતક વદ તેરશ દિને, દીક્ષા છઠા જિસુંદ; પિષ વદિની તેરસે, વ્રત લે અઠમ મુકુંદ. ૧ મહા વદ તેરસ વાસરે, આદીશ્વર નિરવાણ મહા સુદ તેરસ વ્રત લીયે, ધર્મનાથ ભગવાન. ૨ છે ફાગણ વદની તેરસે, ચારિત્ર્ય શ્રેયાંસ; ચૈિત્ર સુદ તેરસ દિને, જમ્યા વીરજિનેશ. ૩ વૈશાખ વદની તેરસે, જમ્યા અનંતનાથ; વૈશાખ સુદ તેરસે, ચવિયા અજિતનાથ. જેઠ વદ તેરસ વાસરે, શાન્તિનાથને જન્મ; ઉત્તમ જેઠ વદ તેરસે, શાતિનાથ શિવસમ. . પ . જેઠ સુદ તેરસ વ્રત લિયે, સાતમા જિનજી સુપાસ; ત્રણસે ત્રીસ કલ્યાણકે, તેરસ દિન હાય તાસ. એ દ તેરસ તિથિ આરાધવાએ, થાયે મન ઉલાસ; દાન દયા ભાગ્યથી, મુક્તિવિમળ સુખવાસ. છો અથશ્રી ચૌદશ તિથિનું ચૈત્યવંદન માગશર સુદ ચૌદશ તિથે, સંભવજિનને જન્મ પોષ વદિ ચૌદશ દિને, શીતલ કેવળસમ. ૧ ૧ પિષ સુદિ ચૌદશ વલી, અભિનંદનને નાણ; જન્મ ફાગણ વદ ચૌદશે, વાસુપૂજ્ય પ્રમાણ. . ૨ છે વિશાખ વદ ચૌદશ લિયે, દીક્ષા અનંતનાથ; કેવલી પણ તેહિજ દિને, ચઉદમાં જિન જગનાથ. . ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83