Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨ ]
અષાઢ વદની આઠમે, નેમિનાથ નિરવાણ; જમ્યા શ્રાવણ વદ આઠમે, નેમિનાથ જગભાણુ. ૫ શ્રાવણ સુદ આઠમે ગયા, સિદ્ધિ પાર્શ્વ જિર્ણોદ, ભાદરવા વદ આઠમે, ચવિયા સુપાર્શ્વગુણીદ. ૬ અષ્ટમી ગતિને પામવા રે, આઠમ તિથિ મન ધાર; દાન દયા સૈભાગ્યથી, મુક્તિ વિમળ પદ સાર. ૭
અથ શ્રી નવમી તિથિનું ચૈત્યવંદન પિષ શુદિ નવમે થયું, શાંતિનાથને જ્ઞાન, માહ સુદ નવમી અજિતાજી, દીક્ષા લીધી સુવાન. તે ૧ . ફાગણ વદિ નવમી ચવ્યા, નવમા સુવિધિ જિણુંદ ચઈતર શુદિ નવમી ગયા, મેશે સુમતિ જિણુંદ છે વૈશાખ શુદિ નવમી લીયે, સંયમ સુમતિ જિનેશ; જેઠ વદિ નવમી ગયા, શિવમાં સુવત જિનેશ. ૩ જેઠ શુદિ નવમી ચવ્યા. વાસુપૂજ્ય જગનાથ; આષાઢ વદિ નવમી લીયે, દીક્ષા શ્રી નેમિનાથ. એ છે શ્રાવણ વદિ નવમી દિને, ચીયા કુંથું જિનેશ; ભાદરવા સુદ નવમીએ, મેક્ષે સુવિધિ જિનેશ. ૨૫ નીયા નવ પરહરી, નવમી તિથિ આરાધે; સેહગ ભાવપામી કરી, મુક્તવિમળ સુખ સાધે. . ૬
અથ શ્રી દશમી તિથિનું ચૈત્યવંદન દશમી તિથિ ભવ સેવ, કલ્યાણકનું કામ માગશર વદ દશમી દિને, દિક્ષા મહાવીર સ્વામ. ! ૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83