Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] જાપ કરે નિત્ય તે હતે, દેય હજાર પ્રમાણ કલ્યાણક આરાધતાં, લહે કલ્યાણની ખાણ. . ૮ છે એકમ તિથી આરાધતાં એ, દાન દયા ભંડાર સૌભાગ્ય પદથી તે લહે, મુક્તિવિમળ પદ સાર. ૯
અથ શ્રી બીજ તિથિનું ચૈત્યવંદન બીજ તિથિ મુજ મન વસી, અપરાધે ભવિ તેહ દુવિધ ધર્મ આરાધીને, જિન કલ્યાણક ગેહ. ૧ મહા સુદિ બીજતણે દિને, અભિનંદન જિન જન્મ; વાસુપૂજ્ય તેહિજ દિને, પામ્યા કેવળ સવ. | ૨ | ફાગણ સુદ બીજે વલી, શ્રી અરનાથ તે ચવાયા; વૈશાખ વદ બીજે દિને, શીતલ જિન શિવ ગવાયા. ૩ શ્રાવણ સુદ બીજી તિથિએ, ચીયા સુમતિ જિણું; કલ્યાણક જિનવરતણુ, ગણિયા પૂર્ણ મુનીંદ. ક છે રાગ દ્વેષને દૂર કરે, જેથી કારજ સિદધ; સૌભાગ્ય પદથી મુનિવરા, મુક્તિવિમળ પદ સિધ્ધ. પા
અથ શ્રી ત્રિીજનું ચૈત્યવંદન કાર્તિક શુદિ ત્રીજે થયા, કેવળી સુવિધિનાથ; મહા સુદ ત્રીજે જિનવરા, જમ્યા વિમળનાથ. ૧ ધર્મનાથ પણ તે દીને, જનમ લિ નગ હેત; સવ જંજાલ પરહરી, લવિ પ્રણમે શુભ ચિત્ત. આર ચૈત્ર સુદ ત્રીજે ભલા, પામ્યા કેવળજ્ઞાન, કુંથુનાથ જિન સંપજ્યા સત્તરમા જિન ભાણ છે ૩ છે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83