SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૦ ] ચઈતર સુદિ પંચમીદિને, પહોંચ્યા મહદય ઠાણ; અનંતજિનેશ્વર ચૌદમા, અનંત ગુણમણિ ખાણ. ૪ ચઇતર સુદિ પંચમી દીને, અજીત નાથ શીવવાસ; ત્રીજા સંભવ જિનવરૂ, ચઢીયા મેક્ષ અવ્યાસ. પ વૈશાખ વદી પંચમી દીને, કુંથુનાથ જગનાથ; દીક્ષા લિયે એક સહસશું, ભવિજન કરૂણ સનાથ. દા જેઠ સુદી પંચમી પામીયા, ધર્મનાથ શિવ ધામ, શ્રાવણ સુદિ પંચમી દિને, જમ્યા નેમિ સ્વામ. ૭ પંચમ જ્ઞાનને પામવા એ, પંચમી તિથિ આરાધો, દાન દયા સૌભાગ્યથી, મુકિત વિમળ સુખ સાધો. ૧ ૮ અથ શ્રી છ8 તિથિનું ચૈત્યવંદન માગશર વદિ છઠને દિને, સુવિધિ નિણંદને દીખ; પઉષ સુદિ છઠે વલી, વિમળને કેવળ કીખ. ૧ ૧ ચવિયા મહાવદિ છઠદિને, પદ્મ પ્રભજીન છઠા; સાતમા જિનવર કેવળી, ફાગણ વદિ શુભ છઠા. ૫ ૨ વૈશાખ વદિ છઠે ચવ્યા, દશમા શીતલનાથ; શીતલતા આપે સદા, કેવળ લક્ષમી સનાથ. ૩ શ્રી શ્રેયાંસ અગિયારમા, ચવિયા જેઠ વદિ છ6; ચવિયા વીર જિણેસરૂં, અષાઢ સુદીની છઠ. . ૪ શ્રાવણ સુદિ છઢ લિયે, દીક્ષા નેમિ જિહંદ; દાન દયા સૌભાગ્યથી, મુકિતવિમળ સુખકંદ. . પ . For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy