Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 9
________________ ૨૪) શાંબ-પ્રદ્યુમ્ન –––– દિને શત્રુંજય પર મોક્ષે ગયા. (ફા. સુદ ૮, ફા.સુ. ૧૦, ફા.સુ. ૧૩) ર૫) શત્રુંજય ઉપર દાદાનો સાલગિરિ દિન –---- છે. . સુદ ૬, 4. વદ ૬, પોષ સુ. ૬) ૨૬) કાર્તિક સુદ પૂનમના શત્રુંજય ઉપર –––– મોક્ષે ગયા. (દ્રાવિડ, માંડવી, નારદજી) ૨૭) શત્રુંજય ઉપર ––– દીપની ટૂંક આવેલી છે. (જંબુ, નંદીશ્વર, રૂચક) ૨૮) શત્રુંજય પર મોદીની ટૂંકમાં –––– ના ગોખલા આવેલા છે. (દેરાણી-જેઠાણી, સાસુ-વહુ, મા-દીકરી) ૨૯) 28ષભદેવ ભગવાન ——- ના દિને શત્રુંજયની યાત્રાએ આવ્યા હતા. (ફા. સુદ-૧૩, ફા.સુદ-૮, અખાત્રીજ) ૩૦) આ ચોવીસીના –––– ભગવાનના ચોમાસા શત્રુંજય ઉપર થયા છે. (૨, ૨૪, ૨૩) ૩૧) આ ચોવીસીના –––– ભગવાનના સમવસરણ શત્રુંજય ગિરિરાજા ઉપર થયા છે. (૨, ૨૪, ૨૩) ૩૨) આ ચોવીસીના –––– ભગવાનના ચરણસ્પર્શ શત્રુંજય પર થયા છે. (૨, ૨૪, ૨૩) ૩૩) કુંતાસરનો ખાડો પુરીને શત્રુંજય ઉપર ––– ની ટુંક બનાવાઈ છે. (હેમાભાઈ, બાલુભાઈ, મોતીશા) ૩૪) આસો સુદ પૂનમના શત્રુંજય ઉપર ––– મોક્ષે ગયા (પુંડરિક સ્વામી, દ્રાવિડજી, પાંડવો) ૩૫)નમી-વિનમી ––- ના દિને શત્રુંજય ઉપર મોક્ષે ગયાં. (ફા. સુ. ૮, ફા. સુ. ૧૦, ફા.સુ. ૧૩). ૩૬) શત્રુંજય ઉપર પાંડવોનું દેરાસર –––– મંત્રીએ બંધાવ્યું છે. (વસ્તુપાળ, પેથડ, બાહડ) ૩૭) શત્રુંજય ગિરિરાજના કુલ ––– પગથિયાં છે. (૩૩૬૪, ૪૪૬૪, ૩૩૬૬) ૩૮)શત્રુંજય ઉપર સૌથી મોટા આદીશ્વર ભગવાન –––– દાદાના હુલામણા નામથી ઓળખાય છે. (આદીશ્વર, શત્રુંજય, અદબદજી) ૩૯) શત્રુંજયના કુલ –––– ઉદ્ધાર થયા છે. (૧૫, ૧૬, ૧૭)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 110