Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 62
________________ ૭૬) ------ અને ––– સૂત્રની છેલ્લી ગાથા સરખી છે. વકે કુલ – અતિચારના મિચ્છામિ દુક્કડમ્ માંગવાના હોય છે. ૭૮) ચૌદ સ્વપ્ન અને ૨૪ ભગવાનના લંછન, બંનેમાં –––– વસ્તુઓ એક સરખી આવે છે. ૭૯) સૂત્રોની સુવાસ મેળવવા રોજ –––– માં જવું જોઈએ. (સ્કુલ, કોલેજ, પાઠશાળા) ૮૦) ચૈત્યવંદનમાં ––– મુદ્રા કરવાની હોય છે. ૮૧) માંગલિક પ્રતિક્રમણમાં -- ની થોય બોલાય છે. ૮૨) પ્રતિક્રમણમાં ———– આવશ્યકો સાચવવાના હોય છે. ૮૩) પદ્મવિજયજી મહારાજે ચૈત્યવંદનમાં દરેક ભગવાનની –– બોલથી સ્તુતિ કરી છે. ૮૪) આઠમના દેવસિ પ્રતિક્રમણમાં ––––– ની થોય બોલાય છે. –––– સૂત્રની પૂર્તિ જૈન સંઘે કરી છે. ૮૬) દેવસી પ્રતિક્રમણમાં ઠાવ્યા પછી –––– વાર વાંદણા સૂત્ર બોલાય છે, ૮૭) ત્રણ શ્લોકના શબ્દો ઉત્તરોત્તર વધતા જતાં હોય તેવું સૂત્ર ------ છે. ૮૮) સંથારાપોરિસી ભણાવતાં ઈરિયાવહી પડિક્કમ્યા પછી ---—– સૂત્ર બોલાય છે. ૮૯) આ પેપરમાં –– પ્રશ્નોના જવાબ “સંસાર દાવાનલ છે.” (સંખ્યા લખો) ૯૦) – સૂત્રો સંપૂર્ણ શાશ્વત છે. (૩, ૪, ૧) ૮૫) (અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી સૌથી વધુ સંબંધ ધરાવતો શબ્દ લખો. (અ) (૯૧) પંચજિન સ્તુતિ (૯૨) પ્રાર્થના (૯૩) યુનિવંદન (૯૪) નામતવ (૯૫) ગુરૂખામણા (૯૬) શ્રુતસ્તવ (૭) આગાર (૯૮) સુગુરુ સુખશાતા (૯૯) શકસ્તવ (૧૦૦) સિદ્ધસ્તવ (૧) જયવયરાય (૨) લોગસ્સ (3) ઈચ્છકાર (૪) નમુથુણં (૫) અભુઠ્ઠિઓ (૬) પુખરવરદી વઢે (૭) જાવંત કેવિ સાહુ (૮) સિદ્ધાણં બુદ્ધાણં (૯) કલ્યાણકંદ (૧૦) અન્નત્થ.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110