________________
| પેપર - ૧૨
પેપર - ૧૨ તા :
નવપદ કેવાં માના |
પરત દિન તા :
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો: ૧) નવપદજીમાં –––– તત્ત્વોનો સમાવેશ થાય છે. (૨, ૩, ૫) ૨) સિદ્ધ --——— તરીકે નવપદજી પ્રસિદ્ધ છે. (ચક્ર, મંત્ર, તંત્ર) ૩) ચોમાસી ચૌદશે ———- પદની આરાધના કરાય છે.
(દર્શન, જ્ઞાન, ચારિત્ર) કારતક સુદ પાંચમે ———– પદની આરાધના થાય છે.
(દર્શન, જ્ઞાન, ચારિત્ર) નવપદ ઓળીની સૌ પ્રથમ શરૂઆત –––– કરી.
(ગૌતમ સ્વામીએ, શ્રીપાળે, મયણાએ) આઠ કર્મોનો ક્ષય કરનાર ———- પદમાં આવે.
(સિદ્ધ, અરિહંત, ત્રણ) નવપદજીના કુલ ગુણો ———- છે. (૧૦૮, ૩૪૬, ૨૪૬) ૮). જેના ગુણો ૬૭ છે, તે –––– પદ છે. (સાધુ, જ્ઞાન, દર્શન) આ અવસર્પિણીમાં સૌ પ્રથમ સિદ્ધ –––– થયા,
(ઋષભદેવ, મરુદેવા, જંબુસ્વામી) ૧૦) નવપદોનો સમાવેશ –– –– મંત્રમાં થાય છે.
(ઋષિમંડળ, ઉવસગ્ગહરં સિદ્ધચક્ર) ૧૧) ચોમાસામાં ગૃહસ્થો સામાન્યથી ———– પદની વિશેષ આરાધના
કરતાં જોવા મળે છે. (જ્ઞાન, તપ, ચારિત્ર) ૧૨) સિદ્ધચક્ર એ –––– છે.
(તીર્થાધિરાજ, મંત્રાધિરાજ, યંત્રાધિરાજ) ૧૩) મહાવીર સ્વામી ભગવાનનો સમાવેશ અત્યારે ———- પદમાં થાય.
(સિદ્ધ, અરિહંત, સાધુ) ૧૪) નવપદજીની આરાધના –––– રાજાએ કરી હતી.
(શ્રેણિક, શ્રીપાળ, સંપ્રતિ) ૧૫)
તપના મુખ્ય –-—-ભેદો પ્રચલિત છે. (૧૬, ૧૨, ૧૮) નવપદજીની આરાધના- -—--- ભગવાનના વખતમાં થયેલી પ્રસિદ્ધ છે.
(વીર, નેમીનાથ, મુનિસુવ્રત)
૧૬)