Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 66
________________ ૮૩) ૮૬) ૭૮) જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, – ૭૯) ઈર્યાસમિતિ, –––સમિતિ, એષણાસમિતિ. ૮૦) મનગુપ્તિ, –--—- ગુપ્તિ, કાયગુપ્તિ ૮૧) પ્રાણાતિપાત, મૃષાવાદ, –––– મૈથુન, પરિગ્રહ. ૮૨) ભવ્ય અભવ્ય, ------- નામકર્મ, ---- કર્મ, અંતરાયકર્મ, ૮૪) સંખ્યાતા, ------, અનંતા. ૮૫) પુરુષવેદ, સ્ત્રીવેદ, –––– વેદ. નવકારશી, –––– , સાઢપોરિસી, પુરિમુઢ, અવઢ. સૂર્ય, –––– ગ્રહ, નક્ષત્ર, તારા. ૮૮) ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, ––––– ક્ષેત્ર. ૮૯) અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય, ———– તિશય. ૯૦) શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ––––-- રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. (અ) વિભાગના શબ્દો લખીને તેની સાથે (બ) વિભાગમાંથી સૌથી વધુ બંધબેસતો આંકડો લખો. (અ) (૧) પાપ સ્થાનકો (૨) લેડ્યા (૩) મહાવ્રતો (૪) વ્રતો (૫) રત્નો (૬) તત્ત્વો (૭) ગતિ (૮) કર્મો (૯) જીવો (૧૦) ભય. (બ) (૧) ર (૨) ૩ (૩) ૪ (૪) ૫ (૫) ૬ (૬) ૭ (૭) ૮ (૮) ૯ (૯) ૧૨ (૧૦) ૧૮. .t . . * : જીવન દોષોથી ખદબદી ન ઊઠે અને ગુણોનો બાગ બને તે માટેની અનેક અદ્ભુત વાતો : જૈન શાસનમાં બતાવેલી છે. જો તે વાતોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ તો આ જગતમાં દુઃખો કે . આપત્તિઓ શોધી ન જડે. .

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110