Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 78
________________ તા: છે કર્મોના ખેલ નિરાળા પરત દિન તા : * નીચેના વાક્યો લખીને તેની સામે તે વાક્યો જેમના મુખમાંથી નીકળ્યા હોવાની શક્યતા હોય તેમનું નામ લખો. ૧) “બેટા ! શ્રેણિક આવ્યા છે !” “કપિલા ! ઇત્યં પિ ઈર્થ પિ.” સમય ગોયમ ! મા પમાયએ.” કહો તો આપની સેવામાં રહું.” “તને સંગીત સાંભળવું બહુ ગમે છે ને? લે આ તેનું ફળ !” ૬) “અહીં કોઈ અતિથી જો મળે તો એમને આપી પછી જમું !” ૭) “બે વર્ષ ખમી જાઓ.” ૮) “જા ! તારું મોટું કાળું કર.” હમણાં મરે તો સાતમી નરકે જાય.” ૧૦) “વીરા મોરાગજ થકી હેઠા ઊતરો.” ૧૧) “મારા ધર્મલાભ કહેજો.” ૧૨) કાળી અંધારી રાત્રીમાં સાપને કેવી રીતે જોયો ?” ૧૩) “ભય !કિ તત્ત ?” ૧૪) “સહેજ ધક્કો લાગતા તો પડી ગયા! ક્યાં ગયું બળ ?” ૧૫) “માતાજી ! એક રત્ન કંબળ પણ ોિઈએ ન લીધી !!” ૧૬) “લગ્નમંડપમાં હસ્તમેળાપે, આપ્યું મુજને પંચમજ્ઞાન” ૧૭) “અરે ! ભરત ચક્રવર્તીનું કરતો તો નાટક ને, હાથમાં આવ્યું કેવળજ્ઞાન !” ૧૮) “હું મરીશ, પણ મારું તિલક તો અમર રહેશે.” ૧૯) “ધન્ય ધન્ય મુજ સસુરને ! દીધી મુક્તિ પાઘ !” ૨૦) “અરીસા ભુવને બતાવી દીધું મને સીધું મોક્ષ ભવન !” ૨૧) “પડિલેહણ કરતાં જાતિ મરણ પહોંચ્યો હું ૧૩મે ગુણઠાણ.” ૨૨) હાથી ભવે ચિંતવી દયા સલ્લાની, બન્યો વેણિકતણો રાજકુમાર !” ૨૩) “તમે શ્રીમંત પણ પણ મારુ સાયણિક ખરીદી શકો તેટલા શ્રીમંત તો

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110