Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 77
________________ ૭પ ૮૦) શ્રીકાંત રાજાની રાણીનું નામ –––– હતું. (સુરસુંદરી, શ્રીમતી, કમલપ્રભા) ૮૧) ———– પ્રકારના ગુરુનો યોગ મળે તો ધન્ય ગણાય. (પહેલા,બીજા, ત્રીજા) ૮૨) સુરસુંદરીએ છેવટે –––– બનવું પડયું. : - (નટી, ગણિકા, દાસી) ૮૩) –––– અને –––– ની આગળ પરાજય પામવો એ અધિક શોભા રૂપ છે. (ગુરુ-માતા, ગુરૂ-પુત્ર, પુત્ર-શિષ્ય) ૮૪) જઘન્ય અંતર્મુહુર્ત તો ----–– સમયનું જ છે. (૪૮, ૯, ૧) ૮૫) સુરસુંદરીએ ––––– કુળમાં વેચાવું પડ્યું. (ઈક્વાકુ, મ્લેચ્છ, બબ્બર) ૮૬) અજીતસેન રાજાના પુત્રનું નામ ––––– હતું. (મતિસાગર, ગજગતિ, અશ્વસેન) ૮૭) ગુરૂદર્શન અને ઉપદેશ શ્રવણ કરવાનો ભંગ ——------ કાઠીયા કરે છે. (૧૦, ૧૩, ૧૭) ૮૮) ધવલશેઠના પુત્રનું નામ ––––– હતું. (દેદાશાહ, વિમલશાહ, પેથડશા) નવપદજીનો તપ ---—– વર્ષે પૂર્ણ થાય છે. (૧, ૯, ) ૯૦) જેને – ----- સખાયી હોય તેને સઘળાં મનોવાંછિત મળી આવે છે. (પુણ્ય, ધર્મ, નવપદ) (અ) વિભાગના આંકડાઓ લખીને તેની સામે (બ) વિભાગમાંથી સહુથી વધુ બંધબેસતો શબ્દ શોધીને લખો. (અ) (૯૧) ૯ (૯૨) ૧૫00 () ૬૪ (૯૪) ૪૫ લાખ (૫) ૮ (૯૬) ૧૭ ૯૭) ૬ (૯૮) ૨૮ (૯૯) ૧૬ (૧૦૦) ૮ (બ) (૧) ગ્રહો (૨) ઈન્દ્રો (૩) સ્વર (૪) કાય. (૫) મનુષ્ય ક્ષેત્ર (૬) લબ્ધિઓ (૭) સંયમ(૮) સિદ્ધિઓ (૯) મદ (૧૦) તાપસ આ પેપરના જવાબો શ્રીપાળ રાજાના-રાસના આધારે લખવા.)

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110