Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 90
________________ ૮૮ ૪૧) નવકારશીનું પચ્ચખાણ પારતાં –– નવકાર ગણવાના હોય છે. (૫, ૯, ૩) ૪૨) નવકાર વડે ---- ધર્મની આરાધના કરવાની છે. (ખમો, બપો, નમો) ૪૩) નવકાર ! તું છે મારો –– તારે મારે ઘણી સગાઈ. (જમાઈ, તાઈ, ભાઈ) ૪૪) નવકાર વડે મુખ્યત્વે – દોષ ઉપર હલ્લો કરવાનો છે. (નિંદા, અહંકાર, ક્રોધ) ૪૫) નવકાર માટેની પાત્રતા ––– કરવાથી આવે છે. (પાંત્રીશું, અઠ્ઠાવીશું, અઢારિયું) ૪૬ જઘન્યથી સાડાબાર –– નવકારનો જપ કરવો જોઈએ. (લાખ, સો, હજાર) ૪૭) નવકાર સુત્રનું બીજું નામ --- છે. ૪૮) ચોમાસી પ્રતિક્રમણમાં મોટા કાઉસ્સગ્નમાં –––– નવકાર ગણવાના હોય છે. (લોગસ્સ ન આવડે તો) ૪૯) ૧ નવકારના ––– શ્વાસોશ્વાસ ગણાય છે. (૨૫, ૮, ૯) ૫૦) રોજ ઊઠતા આઠ અને સૂતા---- નવકાર ગણવાના હોય છે. (૮, ૧૨, ૭) પ૧) હોઠ બંધ અને દાંત ખુલ્લા રાખીને નવકારનો – જાપ કરાય છે. (ઉપાંશુ, ભાષ્ય, માનસ) પર ન આવડતો હોય તેણે કાઉસ્સગ્નમાં એક લોગસ્સને બદલે —નવકાર ગણવાના હોય છે. (૩, ૪ ૧). પ૩) નવકારની ચૂલિકામાં ––– અક્ષર છે, (૩૨, ૩૩, ૩૪) –– લાખ વાર નવકારને વિધિપૂર્વક જે ગણે છે. તે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. (નવ, એક, સાંત) ૫૫) શ્રી વૃજ નમસકાર ફલ સ્તોત્રના રચયિતા --- છે. (જિનેશ્વરસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂરિ) પ૬) નવકારના પહેલા પાંચ પદોને પંચ –-- તરીકે કહ્યા છે. (મંત્રાલર, તીર્થી, પર્વો) ૫૭) નવકારના પ્રત્યેક અક્ષર ઉપર –- વિદ્યાઓ રહેલી છે. (૧૦૮, ૧૦૧, ૧૦૦૮) પ૮) નવકાર ગણવા–––– ની તથા––- ની માળા સર્વશ્રેષ્ઠ (પ્લાસ્ટિક, સૂતર, સુખડ).

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110