Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 75
________________ 23 ૪૭) – ના પ્રભાવ વડે સારા ગુણો સહિત મોટાઈ પ્રાપ્ત થાય છે. (અરિહંત, નવપદ, પુણ્ય) ૪૮) શ્રેષ્ઠમાળા –––– ની ડોકમાં જ શોભે, નહિ કે કાગડાની કોર્ટમાં. (મોર, હંસ, કોયલ) ૪૯) સિદ્ધચક્રનો સેવક દેવ –––– દેવલોકમાં રહે છે. (પાંચમા, દસમાં, પહેલા) પ૦) ઉગ્ર પાપ ----- ફળે છે. (આ ભવમાં, પરભવમાં, તરત) ૫૧) મયણાએ શ્રીપાળને સૌપ્રથમ —————- જવાનું કહ્યું. (દવાખાનામાં, મામાના ઘરે, મંદિરમાં) પર) આઠ પ્રવચન માતા યુકત મુનિવર નવમી - --––– ને ચાહે છે. (વિરતિ, શુદ્ધિ, સમતા) પ૩) શ્રીપાળરાજાના રાસમાં શરૂઆતથી –––– નંબરની ઢાળ શૃંગાર વગેરે રસોથી ભરેલી છે. ૫૪) દરિયામાં પડતી વખતે શ્રીપાળે –––––– નું ધ્યાન ધર્યું. (ભગવાન, નવપદ, પિતાજી) ૫૫) –––– કારણ મળે તો જ કોઈ પણ કામ સિદ્ધ થાય છે. (ત્રણ, પાંચ, નવ) પ૬) અવગુણ ઉપર ગુણ કરે તે જ –––– જન ગણાય છે. (મહાન, શ્રેષ્ઠ, ઉત્તમ) પ૭) સજ્જનો પ્રાણને માટે –––– ની આહુતિ આપતા નથી. (ધન, પ્રેમ, ભકિત) ૫૮) સતીઓ સામે કુદષ્ટિ કરવાના કારણે ધવલ –––– પામ્યો. (મૃત્યુ, અંધાપો, માંદગી) પ૯) શરૂઆતથી – બરની ઢાળ મૂળ કર્તા વડે અધૂરી રહી ગઈ હતી. ૬૦) મયણાસુંદરીના મનમાં ———- શૈલી વાસ કરી રહી હતી. (જૈન, સ્યાદ્વાદ, આર્ય) ૬૧) ઉબર રાણો, –––– ઉપર સવારી કરતો હતો. (ઘોડા, ગધેડા, ખચ્ચર) ૬૨) –––– સૂરિએ, મયણા-શ્રીપાળને નવપદની આરાધના બતાવી. (શ્યામચંદ્ર, મુનિચંદ્ર, સોમચંદ્ર)

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110