Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 73
________________ ૭૧ ૧૫) શ્રીપાળ રાજાના સસરા –––– દેશના રાજા હતા. (થાણા, માલવ, પ્રતિષ્ઠાનપુર) ૧૬) સિદ્ધચક્રનો જાપ જપતાં –––– આયંબિલે શ્રીપાળની ચામડી સુંદર થઈ. (પહેલા, બીજા, નવમા) ૧૭) શ્રીપાળ અને તેની મા સાથે –––– અને –––– એ બે જાગતી જ્યોતિ રૂપે મહાબળવાન વોળાવા હતા. (સત્ય-સદાચાર, સત્ય-શીલ, સદાચાર-શીલ) ૧૮) વીણા વાદનથી શ્રીપાળકુંવર ––– સુંદરીને પરણ્યા. (શૃંગાર, મયણા, ગુણ) ૧૯) ગ્રંથોના ગૃઢ ગહન રહસ્ય રૂપ રસ ––––– ધારા જ પ્રાપ્ત થાય છે. (પંડિત, પોતાના, ગુરૂ) ૨૦) મયણા સુંદરીએ શ્રીપાળ રાજાના વિરહમાં –––– નિયમો ર્યા હતા. (૩, ૫, ૪) ૨૧) ભવસમુદ્રમાંથી –––– ના પ્રભાવ વડે પાર ઉતરવાનું છે. (વહાણ, નવપદ, સ્ટીમર) ૨૨) શ્રીપાળ રાજાનો રાસ –––– માં રચાયો હતો. (રાંદેર રોડ, રાંદેર, સુરત) ૨૩) –––– પારકા ઘરનું જ ભૂષણ છે. (દાગીના, પુત્રી, સંપત્તિ) ૨૪) વિદ્યાધરે શ્રીપાળ કુવરને ––––– વિદ્યાઓ આપી. (૩, ૫, ૨) ૨૫) શ્રીપાળ રાજાના રાસના રચયિતાના ગુરુ ————- વિજય હતા. (વિનય, કીર્તિ, યશો.) ર૬) શ્રીપાળ રાજાનો રાસ –––– માં રચાયો હતો. (૧૩૩૮, ૧પ૩૮, ૧૭૩૮) ર૭) ગભારાના દ્વાર ઉઘાડવા દ્વારા શ્રીપાળ –––– ને પરણ્યો. ૨૮) વર્ષાકાળમાં ––––– સુકાઈ જાય છે. (સોપારી, જવાસો, ઘાસ) ૨૯) પરસ્ત્રી સંસર્ગના પાપથી ------- સમુદ્રમાં ડૂબવું પડે છે. (એકભવ, નવભવ, ભવ) ૩૦) શ્રીપાળ રાજાના રાસની શરૂઆતમાં ––––– ગણનો પ્રયોગ કર્યો છે. (ન, ૨, ય) ૩૧) –––– કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી જ નથી. (ક્રોધ, નિંદા, અહંકાર)

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110