________________
૩૯) પાંચ પરમેષ્ઠી અને નવપદમાં અક્ષરશઃ સમાન––––– શબ્દો છે.
(પ, ૪, ૨) ૪૦) સીમંધર સ્વામીનો સમાવેશ હાલ ————– પદમાં થાય છે.
(પ્રથમ, દ્વિતીય, તૃતીય) ૪૧) નવપદમાં –––– પદ ગુણીને જણાવે છે. (૫, ૪, ૩) ૪૨) પાંચ આચાર અને નવપદમાં અક્ષરશ: સમાન ––––– શબ્દો છે.
(૫, ૪, ૩ ૪૩) સર્વાર્થસિદ્ધ વિમાનથી —— - યોજન ઉપર સિદ્ધ ભગવંતો વસે છે.
(૪, ૧૨, ૧૦) ૪૪) નવપદજીની ઓળી ————- ધાનથી કરવાની હોય છે.
(સર્વ, એક, નવ) ૪૫) નવપદનું પ્રવેશદ્વાર –––– પદ છે.
(સિદ્ધ, સાધુ, આચાર્ય) ૪૬) આચાર્યના ગુણો –––– સૂત્રમાં જણાવાયા છે.
(વાંદણા, અભુઠિઓ, પંચિંદિય) ૪૭) નવપદના છેલ્લા ચાર પદોના ગુણો ––– – છે.
(૧૦૮, ૩૪૬, ર૩૮) ૪૮) –––– પદમાં સશરીરીનો સમાવેશ થાય છે. (૫, ૪, ૩) ૪૯) નવપદના પ્રભાવે ––––– શુદ્ધિ પમાય છે.
(શરીર, મન, આત્મ) પ0) આચાર્ય એ સાધુઓના પિતા છે. તો –––– એ સાધુઓની વાત્સલ્યમયી મા છે.
(સિદ્ધ, ઉપાધ્યાય,ત૫) અરિહંત ભગવાન –––– ના વ્યસની હોય છે.
(આચાર, ભકિત, પરાર્થ) પર) સિદ્ધ ભગવંતોનો વિશિષ્ટ ગુણ –––– છે.
(અવિનાશી, પરાર્થ, આચાર) ૫૩) પોતાના અનાચારોને ખતમ કરવા – ––– પદનું શરણું જરૂરી છે.
(સાધુ, આચાર્ય, દર્શન) ૫૪) ઉપાધ્યાયજીનો મુખ્ય ગુણ –––----- છે. (આચાર, વિનય, ક્ષમાં) ૫૫) આચાર્ય ભગવંતોનો –----- પદમાં સમાવેશ થાય
(પ્રથમ, તૃતીય, પંચમ) પ૬) અરિહંત ભગવંતો –––– કર્મને બાંધે છે. (૦, ૪, ૧) પ૭) અરિહંત ભગવંતોને –––– કર્મનો ઉદય હોય છે. (૮, ૪, ૧)