Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 60
________________ પ૮ ૨૧) જગચિંતામણિ સૂત્રની રચના –---—– તીર્થમાં થઈ છે. ૨૨) છઠ્ઠા ભગવાનનું નામ –––– અને આઠમાં ભગવાનનું નામ ૨૩) જેમના બે નામ હોય તેવા ભગવાન –––– છે. (સંખ્યા લખો) ૨૪) અષ્ટમંગલ અને ભગવાનના લંછન, બંનેમાં સમાવેશ થતો હોય તેવા ––– નામો છે. (સંખ્યા લખો) ૨૫) –––– ભગવાનનો વર્ણ પીળો છે. (સંખ્યા લખો) ૨૬) ૨૪ ભગવાનના લંછનમાં ––––– પશુઓ છે. (સંખ્યા લખો) ૨૪ ભગવાનના લંછનમાં ––– પક્ષીઓ છે. (સંખ્યા લખો) ૨૮) ૨૪ ભગવાન અને નવપદ બંનેમાં એકસરખા ––– –– વર્ણ આવે છે. ૨૯) –----– ભગવાન પરણ્યા નહોતા. (સંખ્યા લખો) ૩૦) લોગસ્સ સૂત્રનું બીજું નામ -———સૂત્ર છે. ૩૧) સામાયિક લેવાનું સૂત્ર –––– છે. ૩૨) સામાયિક પારવાનું સૂત્ર –––– છે. ૩૩) નમોડસ્તુ વર્ધમાનાયની જગ્યાએ બહેનો ——– સુત્ર બોલે છે. ૩૪) સ્થાપના સ્થાપવા માટે ––– સુત્ર બોલાય છે. ૩૫) જયવીરાય સૂત્રમાં ––– માંગણી કરવામાં આવી છે. (સંખ્યા લખો) ૩૬) અદ્ભુદ્ધિઓ ખાખ્યા પછી ––– સૂત્ર બોલવાનું હોય છે. ૩૭) અઈમુત્તામુનિને --—– સૂત્ર બોલતાં કેવળજ્ઞાન થયું હતું. ૩૮) કાઉસગ્ગ કરવામાં જે ટ રાખવાની છે, તે – સૂત્રમાં બતાવેલી છે. ૩૯) લોગસ્સ સૂત્રમાં ––– ભગવાનનું નામ બે વાર આવે છે. ૪૦) સામાયિકમાં ભાઈઓને ––– દાંડીવાળો અને બહેનોને ––– દાંડીવાળો ચરવળો જોઈએ. ૪૧) સળંગ બીજું સામાયિક લેતાં છેલ્લા ––– નવકાર ગણવાના હોય છે. ૪૨) ત્રણ લોકમાં કુલ ––––- જિન પ્રતિમા આવેલી છે. ૪૩) મુકતાસુકિત મુદ્રામાં –––– સૂત્રો બોલવાના હોય છે. ૪) પચ્ચકખાણ લેનારે પોતે છેલ્લે ––– બોલવાનું હોય છે. (પચ્ચકખામિ, વોસિરઈ, વોસિરામિ) ૪૫) પોષાર્થીએ સાત લાખની જગ્યાએ –––– સૂત્ર બોલવાનું હોય છે. ૪૬) સોળ વિદ્યાદેવીઓના નામ –––– સત્રમાં છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110