________________
પ૬) પશુ-પંખીઓ ––– ગઢ ઉપર બેસે છે.
(ચાંદીના, સોનાના, રત્નોના) ૫૭) અરિહંત ––– ભાષામાં દેશના આપે છે.
(સંસ્કૃત, અર્ધમાગધી, માલકૌશ) ૫૮) અરિહંતની આગળ ––– શોભે છે.
(સંસાર ચક્ર, મોક્ષચક્ર, ધર્મચક્ર) પ૯) અરિહંત સૌ પ્રથમ ––– આપે છે.
(દ્વિપદી, ત્રિપદી, પંચપદી) ૬૦) અરિહંતના મુખ્ય શિષ્યો તરીકે —– પ્રસિદ્ધ છે.
(આચાર્ય, ગણધર સાધુ) ૬૧) અરિહંત – સંઘ સ્થાપે છે. (ત્રિવિધ, ચતુર્વિધ, પંચવિધ) દર) અરિહંતને –– લેગ્યા હોય છે. શુકલ, તેજો, પીત) ૬૩) અરિહંત વંદનાવલિ પ્રાકૃત” માં –– રચી છે.
(શ્રીચંદ્ર, ચિરંતનાચાર્યે, શ્રીશ્યામે) ૬૪) અરિહંત વંદનાવલિનું ગુજરાતી ભાષાંતર –– કર્યું છે.
(શ્રીચંદ્ર, ચિરંતનાચાર્ય, શ્રીશ્યામે) અરિહંત પ્રભુ –– મુખે દેશના આપે છે. (એક, બે, ચાર) અરિહંત પ્રભુ ચાલે ત્યારે કાંટા --- થાય છે,
(આડા, ઉંધા, ત્રાંસા) ૬૭) પક્ષીઓ પણ અરિહંતને – આપે છે.
(ખમાસમણ, પ્રદક્ષિણા, વંદન) ૬૮) અરિહંત પ્રભુ વિચરે ત્યારે વૃક્ષો –– છે. (હલે, નમે, સ્થિર રહે) ૬૯) અરિહંત પ્રભુનો --- --- દેખાતો નથી.
(પરસેવો, વર્ણ, નિહાર) ૭૦) અરિહંત પ્રભુનો શ્વાસોશ્વાસ ——- જેવો હોય છે.
(ગુલાબ, કમળ, અત્તર) ૧૧) અરિહંત પ્રભુને કર્મક્ષયથી –– અતિશય ઉત્પન્ન થાય છે.
' (૧૯, ૧૧, ૩૪) ૭૨) અરિહંત પ્રભુ વિચરે ત્યારે –– સ્તુઓ એક સાથે ફળે છે.
- (ત્રણ, બે, છ) ૭૩) એક સાથે વધારેમાં વધારે ––– અરિહંત પ્રભુ વિશ્વમાં વિચરતાં
હોય છે. ૨૪, ૨૦, ૧૭૦) ૭૪) જંબુદ્વીપમાં એક સાથે, ઓછામાં ઓછા – અરિહંત પ્રભુ વિચરતાં હોય છે.
(૨૪, ૨૦, ૪) ૭૫) અરિહંતનાં – -- ગુણ પ્રસિદ્ધ છે. (બાર, આઠ, છત્રીશ)