Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 43
________________ ૪૧ ૧૭) જયેષ્ઠ અને પ્રતિક્રમણ એ ––– નંબરના કલ્પ છે. (૮-૯, ૬-૭, ૭-૮) ૧૮) ૬૪ ઇન્દ્રોમાં ભવનપતિના ––– ઇન્દ્રો હોય છે. (૧૦, ૨૦, ૩૨) ૧૯) શકટાલ મંત્રીનો વૈરી ––– બ્રાહ્મણ બન્યો હતો. (ધર્મચિ, વરરુચિ, દેવરુચિ) ૨૦) શ્રેયાંસકુમારની સાથે બીજા –––– જણને સ્વપ્ન આવ્યા હતા. (એક, બે, ત્રણ) ૨૧) શિષ્યાને ખમાવતાં ગુરુ ––– ને કેવળજ્ઞાન થયું. (મૃગાવતીજી, ચંદનબાળાજી, સુલસાજી) ૨૨) પ્રભુવીરે ——–માસક્ષમણ કર્યા હતા. (૨૨૯, ૨૦, ૧૨) ૨૩) અગ્યાર બ્રાહ્મણોમાં પહેલા ––– સગા ભાઈ હતા. (૨, ૩, ૪) ૨૪) પ્રભુને પહેલો અને છેલ્લો ઉપસર્ગ ––––– કર્યો. (ઇને, દેવે, મનુષ્ય) ૨૫) ––– દેવે કરેલા ઉપસર્ગને કંબલ-સંબલે દૂર કર્યો. (શુલપાણી, સંગમ, સુદંષ્ટ્ર) ૨૬) ગોશાળો --નો પુત્ર હતો. (શરવણ, મંખલી, મહાવીર) ૨૭) નવમા ભવમાં નેમીનાથ ભગવાન –----- હતા. (ચક્રવર્તી, મનુષ્ય, દેવ) ૨૮) ––– બાલ્યકાળમાં જ ૧૧ અંગ ભણ્યા હતા. (સ્થૂલભદ્રજી, જંબુસ્વામી, વજસ્વામી) ૨૯) શુલપાણી યક્ષ પૂર્વભવમાં ––––હતો. (સિંહ, શેઠ, બળદ ૩૦) ચંદનબાળાજીનું મૂળ નામ ---- હતું. (ધારીણી, વસુમતી, વીરમતી) ૩૧) અષાઢ માસમાં સૂર્યના કિરણો –––– હોય છે. (બારસો, સત્તરસો, પંદરસો) ૩૨) શ્રમણ મહાવીરે ——- લેગ્યા છોડી હતી.(તેજ, શીત, પીત). ૩૩) ભગવાન પાર્શ્વનાથનું નિવાર્ણ થયાં ––– વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. ૩૪). કાશ્યપ ગોત્રમાં ––– ભગવાન થયાં. ( ૨૭૭૨ ) હરિવંશ કુળમાં––– ભગવાન થયાં, (૨, ૨૦, ૨૪) ૩૬) આ અવસર્પિણીમાં પ્રથમ દેશના––– થઈ. (અપાપાપુરીમાં, જુવાલિકા કાંઠે, પુરીમતાલ નગરમાં) ૩૭) વિરપ્રભુના ચરિત્રમાં અભિગ્રહની વાત -----વાર આવે છે. (૧, ૨, ૩) ૩૫)

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110