Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 45
________________ પ૯) –-- ગામના ઉદ્યાનમાં પ્રભુને લોકાવધિજ્ઞાન થયું. (તિદુક, શાલિશીર્ષ, મોરાક) ૬૦) વાસુદેવની માતા ––– સ્વપ્નો જુએ છે. (૧૪, ૭, ૧) ૬૧) જધન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ ––– નો હતો. (સંગમ, કટપૂતના, ગોવાળીયા) ૬૨) સૌધર્મેન્દ્ર પૂર્વભવમાં ––– સાથે દીક્ષા લીધી હતી. (૧૦૮, ૧૦૦૮, ૧૦,૦૦૦) ૬૩) ભગવાને ––– વાર પાત્રમાં પારણું કર્યું. (ત્રણ, બે, એક) ૬૪) ભગવાને ચાર મહિનાના ઉપવાસ ——– વાર કર્યા હતા. (૧૨,૯, ૬) ૬૫) ત્રિશલાએ લક્ષ્મીજીના મૂળકમળની આસપાસ બીજા ——– વલયો જોયાં. ૬૬) પ્રભુવીરના શંખ ––– ૧, ૫૯,૦૦૦ શ્રાવકો હતા. (આનંદાદિ, શતકાદિ, કામદેવાદિ) ૬૭) કમઠ મરીને ---- માં દેવ બન્યો. (અસુરકુમાર, મેઘકુમાર, વાયુકુમાર) ૬૮) સંભવનાથ ભગવાન –––– દિવસ ગર્ભમાં રહ્યા. (૨૭૪, ૨૭૬, ૨૭૭) ૬૯) જેના નામમાં મેઘ શબ્દ આવતો હોય તેવી દિમારિકા --- હતી. (૩, ૨, ૫) ૭૦) ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પછી ––– કોઈ મોક્ષે ગયું. (તરત, ચાર વર્ષ, ૧૦ વર્ષ) ૭૧) ભગવાને ગર્ભમાં – મહિના પસાર થયે અભિગ્રહ કર્યો. (૫, , ૬) ૭૨) પાર્શ્વનાથ ભગવાનને —- ગણધરો હતા. (૧૧, ૮૪, ૮) ૭૩) પ્રભુનું – મા દિવસે વર્ધમાન નામ પડ્યું. (૧૦, ૧૨, ૧૫) ૭૪) નેમીનાથ ભગવાન ----- વિમાનમાંથી આવ્યા. (અપરાજિત, સર્વાર્થસિદ્ધ, જયંત) ૭૫) અભિષેક માટેનો કળશ –-- યોજન વિસ્તારવાળો હતો. (પ૦, ૨૫, ૧૨) ૭૬) આ અવસર્પિણીમાં સૌ પ્રથમ ——- શીલ્પની ઉત્પત્તિ થઈ. (વણકરના, કુંભારના, હજામના) ૭૭) મોક્ષ છે કે નહિ ? એ સંશય ––– ને હતો. (ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, પ્રભાસ)

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110