________________
૧૭) ––– ભગવાને સૌથી વધુ તપ કર્યો હતો.
(ચોવીસમા પાંચમાં, પહેલા) ૧૮) પર્યુષણમાં ગણધરવાદ કલ્પસૂત્રના ––– વ્યાખ્યાનમાં આવેછે.
- (પાંચમા, છઠ્ઠા, સાતમા ૧૯) પર્યુષણમાં ––– ભગવાનના માત્ર આંતરા આવે છે.
(૨૪, ર૦, ૧૯) ૨૦) પર્યુષણનું સૌથી મહત્વનું કર્તવ્ય ––– છે.
(અઠ્ઠમ તપ, અમારિપ્રવર્તન, ક્ષમાપના) ૨૧) કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં ––– સ્વપ્નોની વાત આવે છે.
(૪, ૧૦, ૧૪) ૨૨) કૃતજ્ઞતા ગુણને વિકસાવવા ––– કર્તવ્ય કરવાનું હોય છે.
(ક્ષમાપના, ચૈત્યપરિપાટી, અઠ્ઠમતપ) ૨૩) પર્યુષણમાં અઠ્ઠાઈધરનો ––– કરવાનો હોય છે.
(છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ) ર૪) સકળસંઘ સાથે ક્ષમાપના સંવત્સરિ પ્રતિક્રમણ ----- કરવાની હોય છે.
(પછી, પહેલા) ૨૫) વડાકલ્પનો ——- કરવાનો હોય છે. (અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ) ૨૬) માત્ર પર્યુષણમાં જ આરાધના કરે તે –––– કહેવાય છે.
(કદૈયા, સદૈયા, ભદયા) ૨૭) સાતમા દિવસે સવારે વ્યાખ્યાનમાં –––– ભગવાનની વાતો આવે છે.
(૨૪, ૨૩, ૪) ૨૮) પર્યુષણના એક જ દિવસમાં વીર ભગવાનના વધુમાં વધુ ––– કલ્યાણકોની વિસ્તારથી વાત આવે છે.
(૫, ૪, ૨) ૨૯) નેમ-રાજુલના –––– ભવની વાતો કલ્પસૂત્રમાં સાંભળવા મળે છે.
(૭, ૮, ૯) ૩૦) કલ્પસૂત્રનું નવમું વ્યાખ્યાન ——તરીકે પ્રસિદ્ધ છે.
(સ્થવિરાવલિ, પટ્ટાવલિ, સામાચાર) ૩૧) કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં ––– નું વર્ણન આવે છે.
(દીક્ષા, જન્મ, ઉપસર્ગો) ૩૨) મહાવિદેહ ક્ષેત્રમાં શ્રાવકોને –––- પ્રતિક્રમણ કરવાના હોય છે.
(૨, ૩,૫) ૩૩) કલ્પસૂત્રનું પ્રથમ વ્યાખ્યાન ––– પદના વર્ણનથી પૂર્ણ થાય છે.
(ધર્મનાયક ધર્મસારથિ, ધર્મદેશક)