Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 27
________________ ૩૮) ૪૩) ૨પ ૩૫) અરિહંત ભગવાનને –– કર્મો હોતા નથી. ઘાતી, અઘાતી, ઘાતી-અઘાતી) ૩૬) અરિહંતને –– સંસ્થાન હોય છે. (દ્વિતીય, પ્રથમ, તૃતીય) ૩૭) અરિહંતને ગર્ભમાં —– જ્ઞાન હોય છે. (બે, ત્રણ, ચાર) અરિહંતનો જન્મ મહોત્સવ –––– ઈન્દ્રો કરે છે. (૭૨, ૬૪, ૫૬) ૩૯) અરિહંતની સેવા કરવા ------ દિફકમારી આવે છે. (૭૨, ૬૪, ૫૬) ૪૦) 'અરિહંત પ્રભુ ત્રણ જગતના નાથ છે.' તે વાત –– જણાવે છે. અરિહંત પ૦ (ભામંડલ, છત્ર, ચામર) ૪૧) અરિહંતે રાગ-દ્વેષ અને ––--- નો નાશ કર્યો છે. - (પ્રેમ, કરૂણા, અજ્ઞાન) ૪૨) અરિહંતના હાથ-પગમાં –– લક્ષણો હોય છે. (૧૦૮, ૧૦૦૮, ૧૦૦) અરિહંતનું લોહી –– રંગનું હોય છે. (લાલ, પીળા, સફેદ) ૪૪) અરિહંતના લોહીનો વર્ણ — -- ગુણને જણાવે છે. (દયા, વાત્સલ્ય, નમ્રતા) અરિહંત ––– બોધ પામે છે. (ગુરૂ વડે, ભગવાનવડે, જાતે ૪૬) અરિહંત —– દાન આપે છે. (સાંવત્સરિક, દૈનિક, માસિક) ૪૭) –––– દેવો અરિહંતને શાસન પ્રવર્તાવવાની વિનંતી કરે છે. કિલ્દીષીક, લોકાંતિક, અનુત્તર) ૪૮) સામાન્યથી અરિહંત ––– મુષ્ટિ લોચ કરે છે. (ત્રણ, પાંચ, સાત) ૪૯) દીક્ષા સમયે જ અરિહંતને –––– જ્ઞાન ઉપજે છે. (અવધિ, કેવળ, મન:પર્યવ) ૫૦) અરિહંતના સમવસરણમાં ––– ગઢ હોય છે.(બે, ત્રણ, એક) ૫૧) અરિહંતના સમવસરણમાં સોનાનો ગઢ ---- દેવો બનાવે છે. (ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક) પર) અરિહંતના સમવસરણમાં ચાંદીનો ગઢ ––– ધનુષ ઊચો હોય છે. (૧૦૦૦, ૫૦૦, ૨૦૦૦) ૫૩) અરિહંતના સમવસરણમાં પ્રભુને વિશ્રામ લેવા ––– હોય છે. (વિશ્રામગૃહ, દેવાલય, દેવછંદ) પ૪) અરિહંતપ્રભુ – તત્વોના ઉપદેશક છે. (૧૦૮, ૯, ૨૭) પપ) ચાંદીના ગઢને કુલ ––-- પગથિયા હોય છે. (૧૦,૦૦૦, ૨૦,૦૦૦, ૪૦,૦૦૦)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110