Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 7
________________ ( તા. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, સુરત આયોજિત | જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરક : પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા. ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી મેઘદર્શન વિ. મ. સા. પેપર - ૧ પરત દિન તા. સુચનો : (૧) પૂ. સાધુ-સાધ્વીજી મ. તથા પંડિત-શિક્ષકદિની સહાય લઈ શકાશે નહીં. (૨) લીટીવાળા ફૂલસ્કેપ કાગળમાં, ક્રમસર જવાબો લખતાં પહેલાં પ્રશ્નપત્ર નંબર, નામ તથા સરનામું લખવું. (૩) આડા અવળા લખેલા જવાબો તપાસાશે નહીં. (૪) ૧ થી ૧૦ નંબરને વિશિષ્ટ ઈનામો તથા અન્ય ૫૦ પ્રોત્સાહન ઈનામો અપાશે. (૫) પરીક્ષા કમિટીનો નિર્ણય આખરી ગણાશે. (૬) જવાબપત્ર પાછું જોવા મળશે નહીં. (૭) જવાબપત્ર પરત દિને રાત્રે ૧૦-૦૦ વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવશે. (૮) સ્વચ્છતા, સુંદર અક્ષરો તથા શુદ્ધિ ઉપર ધ્યાન અપાશે. (૯) કૌસમાં સાચો જવાબ ન હોય તો ખાલી જગ્યા કોરી રાખવી. કસમાંથી સૌથી વધારે બંધ બેસતો જવાબ શોધીને, આખું વાક્ય ફરીથી લખો. ૧) શત્રુંજય તીર્થનું ધ્યાન ધરવાથી એક –– પલ્યોપમનું પાપ નાશ પામે છે. (હજાર, લાખ, કરોડ) ૨) શત્રુંજયના હાલના મૂળનાયક ભગવાન -------- ભરાવેલા છે. (બાહડ મંત્રીએ, કર્માશાએ, ભરત ચક્રવર્તીએ) ૩) શત્રુંજય તીર્થધામ ––– શબ્દથી પ્રસિદ્ધ છે. (મંત્રાધિરાજ, પર્વાધિરાજ, તીર્થાધિરાજ) ૪) શત્રુંજય ઉપર ——- નું શિલ્પ ભૂલવણીના દેરાસરમાં છે. (૧૪ ગુણસ્થાનક, ૧૪ રાજલોક, ૧૨ દેવલોક) પ) શત્રુંજય ઉપર ––– પીરની દરગાહ છે. (રામદેવ, અંગારશા, ખેમાશા) ૬) ઋષભદેવ ભગવાન – વાર શત્રુંજય પર આવ્યા હતા. (૯૯ ક્રોડ, ૯૯, ૯૯ પૂર્વ)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 110