Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 8
________________ ૭) શત્રુંજયના પ્રભાવથી ––– રાજાએ શત્રુ ઉપર વિજય મેળવ્યાં. (ચંદ્રશેખર, સુર, શુક) ૮) શત્રુંજયની યાત્રા કરતી વખતે ––- વાર ચૈત્યવંદન કરવાના હોય છે. (૩, ૫, ૧) ૯) શત્રુંજય ઉપર મૂળનાયક ––- ભગવાન છે. ( મહાવીર સ્વામી, આદીશ્વર, નેમીનાથ) ૧૦) શત્રુંજય તીર્થ ––– શહેરમાં આવેલું છે. (જુનાગઢ, પાલિતાણા, શંખેશ્વર) ૧૧) શત્રુંજય ઉપર ––– ટૂંકો આવેલી છે. (૫, ૭, ૯) ૧૨)——- ગામમાંથી પણ શત્રુંજય ઉપર જઈ શકાય છે. (ગિરડી, ઘેટી, આબુ) ૧૩) શત્રુંજયનું હાલનું મુખ્ય જિનાલય ––- બનાવેલું છે. (કર્માશાએ, ભરતચક્રીએ, બાહડમંત્રીએ) ૧૪) શત્રુંજયની નિશ્રામાં અખાત્રીજે ––– તપના પારણા થાય છે. (શત્રુંજય, વરસી, સિદ્ધિ) ૧૫) શત્રુંજયના ભાડવાના ડુંગરે –––– મોક્ષ પામ્યા. (નારદજી, શાંખકુમાર, પાંડવો) ૧૬) શત્રુંજય ઉપર દાદાની –––– પ્રદક્ષિણા પાંચ ભાઈના દેરાસરથી શરૂ થાય છે. (પહેલી, બીજી, ત્રીજી) ૧૭) શત્રુંજયની ૧૨ ગાઉ, ૬ ગાઉ અને –––– ગાઉની પ્રદક્ષિણા કરવાની હોય છે. ૧૮) શત્રુંજયની ૬ ગાઉની યાત્રામાં ––– તળાવડી આવે છે. (નિર્મળ, ચંદન, શત્રુંજયા) ૧૯) શત્રુંજયની બધી મળીને હાલ ----- યાત્રા કરવાની પરંપરા છે. (૯૯, ૧૦૮, ૧૦૧) ૨૦) શત્રુંજય ઉપર ––– ફોઈની ટૂંક આવેલી છે. (ચંપા, જિમ, રૂપા) ૨૧) શત્રુંજય તીર્થનો અભિષેક હમણાં –----- દિને થયો હતો, (પોષ સુદ-૬, વૈશાખ સુદ-૬, વૈશાખ વદ-૬) ૨૨) શત્રુંજયની તળેટી સૌ પ્રથમ ——- શહેરમાં હતી. (પાલિતાણા, વડનગર, વલભીપુર) ૨૩) શત્રુંજયના –––નામ પ્રચલિત છે. (૯, ૧૦૧, ૨૧}

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 110