Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૧૫
હતી .
૭૨)
૩૭).
90) આદિનાથ ભગવાન પહેલા –– થયા. (ગણધર, રાજા, ચક્રવર્તી) ૭૧) આદિનાથ ભગવાનના આત્માએ બળદીયાના –– નિસાસા લીધા
(૩00, 100, 100) આદિનાથ ભગવાને – ઘડા વડે પારણું કર્યું હતું.
(૧૦૮, ૧૦૦૮, ૧૦૧) ૭૩) આદિનાથ ભગવાનનો જન્મ -- નગરીમાં થયો.
(વિનીતા, અયોધ્યા, શ્રાવસ્તી) ૭૪) આદિનાથ ભગવાન ––– નક્ષત્રમાં મોક્ષે ગયા.
(ઉત્તરાષાઢા, સ્વાતિ, અભિજિત) ૭૫) આદિનાથ ભગવાનના કેવળજ્ઞાન વખતે ભરતને ત્યાં –– રત્ન ઉત્પન્ન થયું.
(સ્ત્રી, મોક્ષ, ચક્ર) ૭૬) આદિનાથ જેવું પાત્ર અને –– જેવો ભાવ, પૂર્વનું ભાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય.
(મરૂદેવા, ભરત, શ્રેયાંસ) આદિનાથ ભગવાનનો મોક્ષ –- આરામાં થયો હતો.
(દુઃષમસુષમ, સુષમદુઃષમ, સુષમ) ૭૮) આદિનાથ ભગવાનનો –– ભવનો સંબંધ શ્રેયાંસ સાથે હતો.
(૩,૯,૧૩) ૭૯) મોક્ષમાં ગયા પહેલા ભરત મહારાજાએ સાધુવેશ ગ્રહણ કર્યો --
(નહતો, હતો.). ૮૦) આદિનાથ ભગવાન ––– શિબિકામાં બેસીને દીક્ષા લેવા ગયા.
(ચંદ્રપ્રભા, સુદર્શન, ઉત્તરકુરા) ૮૧) આદિનાથ ભગવાનને પ્રથમ પારણું કરાવનાર ––માં ગયા.
(સર્વાર્થસિદ્ધ, મોક્ષ, ભવનપતિ) ૮૨) આદિનાથ ભગવાનની સાથે તેમના –– પૌત્રોનું નિર્વાણ થયું.
(૯૯, ૧, ૮) આદિનાથ ભગવાન મોક્ષે ગયા પછી ––– પખવાડીયા પછી ત્રીજો આરો પૂર્ણ થયી.
(૩૦, ૮૯, ૯૦) ૮૪) આદિનાથ ભગવાન વિચરતા હતા ત્યારે ભરતક્ષેત્રમાં કુલ ––
ભગવાન વિચરતા હતા. (૧, ૫, ૨૦) ૮૫) આદિનાથ ભગવાનના –– નીચગોત્રકર્મ બાંધ્યું.
(ગણધરે, પુત્ર, પૌત્ર)

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110