________________
૧૬
૮૬) આદિનાથ ભગવાને સૌથી પ્રથમ –––– નું શિલ્પ બતાવ્યું.
(લુહાર, સુથાર, કુંભાર) ૮૭) ખાદિનાથ ભગવાનના પૂર્વજોમાં પ્રથમ કુલકર —— હતા.
(ચક્ષુષ્માન, નાભિરાજા, વિમલવાહન) ૮૮) આદિનાથ ભગવાનને જન્મથી –– જ્ઞાન હતા. (૫, ૩, ૧) ૮૯) આદિનાથ ભગવાન ––––– ક્ષેત્રમાં થયા છે,
( ઐરાવત, મહાવિદેહ, ભરત ) ૯૦) આદિનાથ ભગવાન ––– કાળમાં થયા છે.
(ઉત્સર્પિણી, અવસર્પિણી) (અ) વિભાગના નામો લખીને તેની સામે સૌથી વધુ બંધ બેસતો આંકડો
(બ) વિભાગમાંથી શોધીને લખો. (અ) (૯૧) પુત્રો, (૯૨) વિનીતા (૯૩) યુદ્ધ, (૯૪) શ્રાવકો, (૯૫) દીક્ષા,
(૯૬) ગણધરો, (૭) સાધ્વીજીઓ, (૯૮) અવધિજ્ઞાની,
(૯૯) ગૃહસ્થાવસ્થા (૧૦૦) લીપી. (બ) (૧) ૮૩ લાખ પૂર્વ, (૨) ૮૪, (૩)૧૮ (૪) ૩૫૦,૦૦૦,
(પ) ત્રણ લાખ (૬) ૯૦૦૦ (૭) ૬૦,૦૦૦ વર્ષ (૮) ૧૦૦ (૯) બાર યોજન, (૧૦) ૪000
*
*
હિ.
૯૮ ભાઈઓને રાજપાટ માટે ઝગડો થયો ભસ્ત સાથે વા છતાં સલાહ લેવા ગયા ભગવાન પાસે મા મોલ મળી ગયો છે.
ઘરમાં ઝગડો થાય તો છે
દેવ-ગુર પાસે તો કામ થઈ
દમનાવટ ખતમ થઈ જ
- "
.
"ી