Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 23
________________ ૨૧ ૬૮) પ્રભુ મહાવીરના ધ્યાને –– રાજા તીર્થકર બનશે. (નંદીવર્ધન, શ્રેણિક, કોણિક) ૬૯) પ્રભુ મહાવીરના મામાનું નામ – – રાજા હતું (શ્રેણિક, કોણિક, ચેડા) ૭૦) પ્રભુ મહાવીર ––– નદી કિનારે કેવળજ્ઞાન પામ્યા. (શેત્રુજી, ગંગા, જુવાલિકા) ૭૧) પ્રભુ મહાવીરની જન્મ રાશિ –– હતી. (સિંહ, કન્યા, તુલા) ૭૨) પ્રભુ મહાવીરનું લંછન અને વર્ણ અનુક્રમે –– છે. (સિંહ-પીળો, સિંહ-ધોળો, બળદ-પીળો) ૭૩) પ્રભુ મહાવીરે – વૃક્ષ નીચે દીક્ષા લીધી. (અશોક, ચંપક, શાળ) ૭૪) નંદન રાજર્ષિની ભવમાં પ્રભુ મહાવીરે –––– માસક્ષમણ કર્યા હતા. (૧૧, ૮૦ ૬૪૫ ૧૧, ૬૦, ૮૫૦૧૧૮૦૬૫) ૭૫) પ્રભુ મહાવીરની સેવામાં ઇન્દ્ર –- દેવને મૂક્યો હતો. (દશાર્ણ ભદ્ર, સંગમ, સિદ્ધાર્થ) ૭૬) પ્રભુ મહાવીરનો આત્મા –– ભવમાં સાતમી નરકે ગયો. (૧૮મા, ૧૯મા, ૨૦મા) ૭૭) પ્રભુ મહાવીરે –- સોનૈયાનું દાન આપ્યું. (૩૮,૮૦,૦૦,૦૦૦, ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ ૩,૮૮,00,000) ૭૮) પ્રભુ મહાવીરે નાલંદા પાડામાં --- ચોમાસા કર્યા. (એક, ચાર, ચૌદ) ૭૯) પ્રભુ મહાવીરનું શાસન —- વર્ષ ચાલવાનું છે. (૨૧૦૦૦, ૨૫૦૦, ૧૮૫૦૦) ૮૦) પ્રભુ મહાવીરે ——- નું સામાયિક વખાણ્યું હતું. (ધાઅણગાર, શાલિભદ્ર, પુણીયા) ૮૧) પ્રભુ મહાવીરે ——- ને ૧૪ હજાર સાધુમાં શ્રેષ્ઠ કહ્યા. (ધન્નાઅણગાર, શાલિભદ્ર, પુણીયા) ૮૨) પ્રભુ મહાવીરે વિશ્વભૂતિના ભવમાં –– નું નિયાણું કર્યું હતું. (સંપત્તિ, બળ, રૂપ) ૮૩) પ્રભુ મહાવીરે પોતાની પાટ પરંપરા –– ગણધરને સોંપી. (પહેલા, પાંચમાં, અગિયારમાં) ૮૪) પ્રભુ મહાવીરે—– ને પ્રતિબોધવા ગૌતમસ્વામીને મોકલ્યા. (જમાલિ, દેવશર્મા, સુલસા)

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110