Book Title: Gyan Dipak Pragatavo Part 1
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 11
________________ પ૭) શત્રુંજય માટે વસ્તુપાળે પાષાણની પાંચ શીલા ––– ની ખાણમાંથી લાવી હતી. (મકરાણા, મમ્માણી, જયપુર) ૫૮) શત્રુંજયનો ઘેરાવો ----- માઈલ છે. (૫, શ, ૯) પ૯) શત્રુંજયની ઊંચાઈ –––– ફૂટ છે. (૧પ00, ૨૦૦૦, રપ૦૦) ૬૦) શત્રુંજય ઉપર અષ્ટાપદજીનું મંદિર ––- ઉદ્ધારમાં થયું. (ચૌદમા, પંદરમાં, સોળમાં) ૬૧) શત્રુંજયની પશ્ચિમ દિશાની ઘેટીની પાયગા –– બનાવી. (ઉદયને, વાગભટે, અંબડે) ૬૨) મૂળ આગમોમાં શત્રુંજયનો મહિમા––––-માં મળે છે. (ઉત્તરાધ્યયન, જ્ઞાતાસૂત્ર, આચારાંગ) ૬૩) ચોથા આરામાં શત્રુંજયના–––ઉદ્ધાર થયા છે. (૧૦, ૧૨, ૧૪) ૬૪) શત્રુંજય ઉપર રાયણ પગલાંની નજીક સર્પ અને –ની મૂર્તિઓ છે. (મોર, નોળિયો, અજગર) ૬૫) શત્રુંજય ઉપર સહસ્ત્રકુટનાં મંદિરમાં–– પ્રતિમાઓ છે. (૧૦૦૦, ૧૦૦૮, ૧૦૨૪) ૬૬) શત્રુંજય ઉપર - ગણધરના પગલાનું દેરાસર છે. (૧૧, ૮૪,૧૪પર) ૬૭) શત્રુંજ્યની દક્ષિણ દિશાની પાગને... - પાગ કહેવાય છે. (શેત્રુંજી નદીની, ઘેટીની, રોહીશાળાની) ૬૮) શત્રુંજયની પંચતીર્થીમાં–-ગામમાં જીવિત સ્વામી ભગવાન છે. (તળાજા, દાઠા, મહુવા). ૬૯) શત્રુંજયની પંચતીર્થીમાં—- ગામ કાચના દેરાસરથી પ્રસિદ્ધ છે. (તળાજા, દાઠા, મહુવા) ૭૦) શત્રુંજયની પંચતીર્થીમાં–– ગામમાં નાનો ગિરિરાજ છે. (તળાજા, દાઠા, મહુવા) ૭૧) પાંચમા આરામાં શત્રુંજયના–– ઉદ્ધાર થયા છે. (૫, ૪, ૩) ૭૨) પંચધાતુના મૂળનાયક ભગવાન શત્રુંજયની--- ટૂંકમાં છે. (પ્રેમચંદ મોદીની, સાકરવસહી, છીપાવસહી) ૭૩) દશાર્ણભદ્રે કરેલાં સામૈયાનું દશ્ય–– ટૂંકના ગુંબજમાં છે. (પ્રેમચંદ મોદીની, સાકર વસહી, છીપાવસહી) (૭૪) બાલુભાઈની ટૂંક ––બંધાવી છે. (પ્રેમચંદભાઈએ, દીપચંદભાઈએ, સાકરચંદભાઈએ)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110