________________
૪૦) શત્રુંજયનો છેલ્લો ઉદ્ધાર ––– રાજા કરશે.
(ચંદ્રયશા ચકાયુધ, વિમલવાહનો ૪૧) શત્રુંજયનો નવમો ઉદ્ધાર ––– રાજાએ કરાવ્યો છે.
(ચંદ્રયશા, ચક્રાયુધ, વિમલવાહન) ૪૨) શત્રુંજયના ––– ઉદ્ધાર ઈન્ટે કરાવ્યા છે. (૪, ૫, ૭) ૪૩) શત્રુંજય પર નવા આદીશ્વર ભગવાન –--- મંદિરમાં પધરાવ્યા છે.
(પાંચભાઈના, વસ્તુપાળના, સંપ્રતિના) ૪૪) શત્રુંજય ગિરિરાજનો યાત્રામાર્ગ કુલ – – માઈલ બે ફળંગનો છે.
(૧, ૨, ૩) ૪૫) શત્રુંજય ઉપરની ––– ટૂંક ચૌમુખજીની ટૂંક તરીકે
ઓળખાય છે. (મોતીશાની, સવાસોમાની, હેમાભાઈની) શત્રુંજય ઉપર હાથીપોળની આગળના ચોકમાં –--—. નો પાળિયો ઊભો છે.
(અંગારશા, વિક્રમશી, બહાદુરશા) ૪૭) શત્રુંજય તીર્થ ઉપર ચોવિહાર છઠ્ઠ કરીને –---- યાત્રા કરનારો ત્રીજા ભવે મોક્ષે જાય છે.
(૫, ૭, ૯) ૪૮) શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા સમયે હાલના આદીશ્વર દાદાએ -------- વાર શ્વાસોશ્વાસ લીધા હતા.
(૫, ૭, ૯). ૪૯) શત્રુંજય ઉપર હાલના આદિશ્વર દાદાની પ્રતિષ્ઠા ––– એ કરાવી.
(વિદ્યામંડનસૂરિ, સિદ્ધસેનસૂરિ હેમચન્દ્રસૂરિ) ૫૦) ચૈત્ર સુદ પૂર્ણિમાને દિને શત્રુંજયનું --- નામ પડ્યું.
(વિમલગિરિ, સિદ્ધગિરિ, પુંડરિકગિરિ) ૫૧) શત્રુંજયના ધ્યાનના પ્રભાવે માણેકચન્ટ મર્યા પછી –––બન્યા.
(ઘંટાકર્ણ મણિભદ્રવીર, ભૈરવજી) પર) શત્રુંજય તપમાં બે અઠ્ઠમ અને –--- છઠ્ઠ કરવાના હોય છે. પ,૭.૬). પ૩) શત્રુંજય તપની પ્રેરણા –--–– મ. સા. કરી રહ્યા છે.
(પૂ. ચન્દ્રશેખર વિ, પૂ. પ્રેમસૂરિજી, પૂ. મેઘદર્શન વિ.) ૫૪) શત્રુંજયની લોકો ––– કરવા જાય છે.
(પ્રતિક્રમણ, નવ્વાણું, ફરવા) ૫૫) શત્રુંજયની છ ગાઉની યાત્રા ––– દિને કરવાની હોય છે.
(ફા. સુદ ૧૩, અષાઢ સુદ ૧૪, કારતક સુદ ૧૫) પ૬) શત્રુંજય તીર્થની એકવાર પણ સર્શન કરનાર જીવ –––– હોય છે.
(ભવ્ય, અભવ્ય, નોભવ્ય)