________________
નિર્મળ,સરળ ભાવનાશાળીપૂજ્ય ગુરુદેવે તેમના જીવનકાળ દરમ્યાન ઉત્તમોત્તમ ભક્તિપૂર્ણ રચનાનું સર્જન કર્યું છે. એનો રસાસ્વાદ સંગીતના શોખીન ભક્તજનો જ માગી શકે. પૂજ્યશ્રીજી એક સારા સર્જક હતા. હિંદી ભાષી ભક્તોના લાભાર્થે પોતે ગુજરાતી હોવા છતાં આ બધી રચનાઓ તેમણે હિન્દીમાં કરી જનાવલંબીઓ પર ભારે ઉપકાર કર્યો છે. એ દ્રષ્ટિએ પૂજ્યશ્રીજી ભકિતભાવસભર હૃદયસ્પર્શી શ્રેષ્ઠ પદ્યકાર સર્જક પણ હતા.
૧૨
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private 2
sonal use only
www.jainelibrary.org
www.sainelibrary.com