SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મળ,સરળ ભાવનાશાળીપૂજ્ય ગુરુદેવે તેમના જીવનકાળ દરમ્યાન ઉત્તમોત્તમ ભક્તિપૂર્ણ રચનાનું સર્જન કર્યું છે. એનો રસાસ્વાદ સંગીતના શોખીન ભક્તજનો જ માગી શકે. પૂજ્યશ્રીજી એક સારા સર્જક હતા. હિંદી ભાષી ભક્તોના લાભાર્થે પોતે ગુજરાતી હોવા છતાં આ બધી રચનાઓ તેમણે હિન્દીમાં કરી જનાવલંબીઓ પર ભારે ઉપકાર કર્યો છે. એ દ્રષ્ટિએ પૂજ્યશ્રીજી ભકિતભાવસભર હૃદયસ્પર્શી શ્રેષ્ઠ પદ્યકાર સર્જક પણ હતા. ૧૨ Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private 2 sonal use only www.jainelibrary.org www.sainelibrary.com
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy