Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 43
________________ Tiles * ગુરૂવાણી - “શિક્ષામૃત”ના આધારે ભાઈ ! આ આત્મા તારા પગથી માથા સુધી સમગ્ર શરીરમાં વ્યાપેલો છે. ટૉર્ચ જેમ પ્રકાશ ફેંકે છે એમ આત્મા આ ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ ફેકે છે કે જુઓ ! અહીં હું છું. તલમાં જેમ તેલ વ્યાપક છે તેમ આત્મા આખા શરીરમાં વ્યાપક છે. અને તલમાં જેમ તેલ અપ્રગટ છે તેમ આત્મા પણ અપ્રગટ છે. એ આત્મા જો એક વાર પ્રગટ થઈ જાય તો એથી જે સુખ મળે તે એવું છે કે આ જગતમાં એનાથી ઊંચું બીજું કોઈ સુખ નથી. એ સુખ રહે ક્યાં સુધી ? કોઈ વાત મુકી દ્યો. ગુરૂવાણી ૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74