Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 47
________________ કંપની પ્રત્યક્ષ સત્પરૂપનો ભેટો થાય તો પણ એની ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. કારણ કે એ બધું સંસારી માણસના જેવું જ કામ કરતા હોય તેથી આ મહાત્મા છે એમ કેમ ખબર પડે ? એટલે ઓળખાણ ન થાય, અને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રતીતિ ન આવે. જો જ્ઞાનીની પ્રતીતિ આવે તો નવાં કર્મ બંધાય નહીં એની કૂંચી હાથમાં આવે, અને નવાં કર્મ બાંધવાનું બંધ થાય. પછી જૂનાં કર્મ તો કેટલાં હોય ? બે પાંચ ભવ, પંદર ભવ રહે. પંદર ભવે તો અવશ્ય મોક્ષમાં જાય, જાય ને જાય. ગુરૂવાણી ૪ ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74