Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 59
________________ . ક જે છોડવાનું હતું-વિભાવાદિ એ બધું છોડી દીધું. હવે લેવાનું કાંઈ બાકી ન રહ્યું અને ત્યાગવાનું પણ બીજું કાંઈ રહ્યું નહીં. જે ત્યાગવું હતું તે ત્યાગી દીધું. બાકી હવે નવિન કરવાનું શું બાકી રહ્યું ? મફતની મજા કરવાની રહી. (પા. ૩૬) જ્ઞાનીના મુખેથી સાંભળીએ ત્યારે જ યથાર્થ બોધ થાય કારણ કે એનો આશય અને હેતુ કહેવાનો શો હતો એ ખબર પડે. આપણી કલ્પનાએ ખબર ન પડે. યથાર્થ બોધના પરિચયથી બોધિબીજની પ્રાપ્તિ થાય છે. (પા. ૩૭) જ્ઞાનીને બે જ કામ હોય છે. (૧) પોતાના જે કર્મ ઉદયમાં આવે તે સમભાવે આનંદથી ભોગવવા એટલે નિર્જરી જાય અને નવાં કર્મ બંધાય નહીં. (૨) પરની અનુકંપા. (પા. ૪૧) ગુરૂવાણી ૦ પ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74