________________
જેને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનો દર્શનમોહ ગયો છે અને ચારિત્રમોહ સામે લડવાને સમ્યક્ત્વનું બખ્તર મળે છે. (પા. ૧૦૭) વિભાવ પરિણામ એટલે વિભાવ પરિણતિ. જ્યાં ત્યાં આપણો આત્મા લાગેલો છે. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, મોહ, માયા, ક્રોધ, માન, જુગુપ્સા, રતિ, અરતિ બધામાં ભળી જાય છે એનું નામ ભાવકર્મ છે. તે જ વિભાવ પરિણતિ છે. વિભાવ પરિણતિ થતાં જ નવું કર્મ બંધાય. વિભાવ થતાં કર્મ પુદ્ગલનો સંબંધ આત્માના પ્રદેશો સાથે થાય છે તે દ્રવ્યકર્મ છે. (પા. ૧૧૫)
આ શરીર અનિત્ય છે, અસાર છે, બહારનાં બધાય ભોગનાં સાધનો અને બાહ્ય વસ્તુઓ એ બધું
ગુરૂવાણી ઉર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org