Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 63
________________ ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. (પા. ૬૯) પાત્રતા પ્રાપ્ત થવા માટે બાહ્ય સાધનોની જરૂર પડે છે. પણ સમજણફેરના કારણે તેમાં જ અટકી પડે છે, તે ભૂલ છે, આંતરિક પરિણતિ પારિણામિકભાવ તરફ ન વળે તો બાહ્ય સાધન નિષ્ફળ ઠરે છે. કારણ કે તે મોક્ષમાર્ગના હેતુ થતા નથી. (પા. ૭૨) આપણું શરીર, આપણું કુટુંબ, આપણું ઘર, આપણો ધંધો અને મિલકત એ બધું જેટલું દૃશ્ય છે, અને જ્ઞાનીએ અદશ્ય કર્યું છે. બહારમાં જ જેની વૃત્તિ ફરે છે અને હું કોણ છું એ ખબર નથી. એને માટે આત્મા અદશ્ય છે. જ્ઞાની પુરૂષોએ આત્માને ગુરૂવાણી પ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74