Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 65
________________ એ હું નથી. એ સિવાયનો જે જાણનારો, જાગતો, અંદર આ બધી દૃષ્ટિ કરનારો બેઠો છે એ આત્મા છે; એ હું છું. (પા. ૮૩) સ્વભાવ, વિભાવ, ચેતનનો ભાવ, જડ પુદ્ગલનો ભાવ, ક્રોધ, માન, માયા, લોભ – એમાં પરિણતિ આપણી જે થાય એને જે પ્રકાશે છે, એ તમને કહે છે કે, “જુઓ આ વિભાવ અને આ સ્વભાવ, તે આત્મા છે. આત્માનો આ મોટામાં મોટો ગુણ છે.” (પા. ૮૩) જેમ ભ્રાંતિથી પરભાવનો કર્યા છે, તેમ એનાથી જે કર્મો બંધાય છે તેના ફળનો ભોક્તા છે. કર્તાપણું હોય ત્યાં ભોક્તાપણું છે. એટલે એ કર્મ બાંધીએ છીએ તે આપણે જ ભોગવવા પડે છે. કર્મ ન ગુરૂવાણી ૦ ૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74