________________
કષાય, નોકષાય મંદ પડે એનું નામ ઉપશમ. વૈરાગ્ય અને ઉપશમ પહેલા જોઈએ આપણી વિપર્યાસ બુદ્ધિ મટે, ઊંધી સમજણ મટે તો, પદાર્થને બરાબર ઓળખીએ તો આપણું ધ્યાન વગેરે સફળ થાય.
ગૃહ કુટુંબ પરિગ્રહને વિષે આપણને અહંતા મમતા છે ? આ સંપત્તિ મારી છે - એમ લાગે છે ? આ શરીર મારું છે – એમ લાગે છે ? આ પુત્ર મારો, પતિ, પિતા વગેરે મારાં છે - એમ લાગે છે ? આ અહંતા મમતા છે. એ પ્રાપ્ત થાય તો આનંદ થાય, ચાલ્યું જાય તો દુઃખ થાય, ફિકર થાય, દ્વેષ થાય આ વિપર્યાસ બુદ્ધિ છે. (પા. ૫૯) સંસારનો સંગ છે એટલે જીવ પોતાના સ્વભાવને
ગુરૂવાણી ૦ ૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org