Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 60
________________ આપણો આત્મા આપણાથી કેટલો છેટો છે ? એક તલ જેટલો પણ છેટો નથી. આપણે જ આત્મા છીએ. એ “સત્'નું એટલે તે ભગવાન આત્માનું નિશ્ચયપૂર્વક શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું. (પા. ૪૨) સંસારને ઉપાસનાનો ભાવ સર્વથા ત્યાગવો. પોતે ગમે તેટલા હોંશિયાર હોય તો પણ પોતે જાણ્યું હોય એ બધું છોડી દેવું, અને જે આજ્ઞાઓ થાય તેનું આરાધન કરવું. (પા. ૫૦) આપણે વિભાવ પરિણતિમાં જ છીએ. આ દુનિયાની વસ્તુઓ, આ શરીર, સગાં, સંપત્તિ એ બધાની સાથે એકપણું અધ્યાસથી થયેલું છે, પોતે કેવળ એનાથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. એ પ્રગટ થાય ગુરૂવાણી « પ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74