Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 46
________________ ** - જેણે જન્મમરણના ફેરા ટાળવા હોય તેણે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને જેણે જ્ઞાન મેળવવું હોય તેણે જ્ઞાનની ઇચ્છા મુજબ વર્તવું જોઈએ. પોતાની ઈચ્છા મુજબ વર્તે એ સ્વચ્છંદી કહેવાય. અને સ્વછંદીપણું હોય ત્યાં સુધી કર્મ કપાય નહીં. અત્યાર સુધી આપણે શું કામ રખડીએ છીએ ? આ ધર્મની બાબતમાં આપણને ગમ્યું એ ખરું એમ કહી આંખો મીંચીને કર્યા જઈએ છીએ. જ્યાં સુધી સાચો માર્ગ મળે નહીં ત્યાં સુધી રખડવાનું છે. સાચા માર્ગની શોધ તો કરવી જ જોઈએ. એટલે કે સાચા જ્ઞાનની શોધ તો કરવી જ જોઈએ. કેમ કે જે સાચા માર્ગે ચાલ્યો હોય, જેણે સાચો માર્ગ જોયો હોય એ જ સાચો માર્ગ બતાવી શકે. ગુરૂવાણી ૦ ૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74