________________
Tiles
*
ગુરૂવાણી - “શિક્ષામૃત”ના આધારે
ભાઈ ! આ આત્મા તારા પગથી માથા સુધી સમગ્ર શરીરમાં વ્યાપેલો છે. ટૉર્ચ જેમ પ્રકાશ ફેંકે છે એમ આત્મા આ ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ ફેકે છે કે જુઓ ! અહીં હું છું.
તલમાં જેમ તેલ વ્યાપક છે તેમ આત્મા આખા શરીરમાં વ્યાપક છે. અને તલમાં જેમ તેલ અપ્રગટ છે તેમ આત્મા પણ અપ્રગટ છે. એ આત્મા જો એક વાર પ્રગટ થઈ જાય તો એથી જે સુખ મળે તે એવું છે કે આ જગતમાં એનાથી ઊંચું બીજું કોઈ સુખ નથી. એ સુખ રહે ક્યાં સુધી ? કોઈ વાત મુકી દ્યો.
ગુરૂવાણી ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org