Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02 Author(s): Hiralal Tribhuvandas Parekh Publisher: Hiralal Tribhuvandas Parekh View full book textPage 7
________________ પ્રસ્તુત ઇતિહાસ આલેખનમાં એકજ દૃષ્ટિબિન્દુ ભારી સમીપ મેં રાખ્યું છે અને તે એ કે સોસાઈટીને લગતી મહત્વની સઘળી માહિતી, જેમ બને તેમ તેના મૂળ સ્વરૂપમાં રજુ કરવી, અને તેની સાથે, સેસાઈટી સાથેનો મારો નિકટ સંબધ બાનમાં લઇને, તેની હકીકત આપવામાં પક્ષપાત કે અતિશયોક્તિને દોષ ન આપાય એ આશયથી, જ્યાં બની ) આવ્યું ત્યાં, અન્યના જ શબ્દોમાં જે તે નોંધ કરી છે અને તે વૃત્તાંત વિશ્વસનીય થાય એ અભિલાષ સેવ્યો છે. અંતમાં મારા આ કાર્યમાં સહાયતા આપવા માટે હું ભાઈશ્રી મણિલાલ છારામ ભટ્ટને અત્યંત આભારી છું અને લેડી વિદ્યાબહેને મને એમને કૃપાપાત્ર માને છે, એને હું મારું સદભાગ્ય સમજું છું. અમદાવાદ, તા. ૧૦-૯-૧૯૩૩ હિરાલાલ ત્રિ, પારેખ તા. ૦ આખા પુસ્તકની અનુકમણિકા ત્રીજી વિભાગના છેડે આપવામાં આવશેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 352